કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week 20
#moong

#goldenapron3
#week 20
#moong

વધુ વાંચો

મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati)

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week 20
#moong

#goldenapron3
#week 20
#moong

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦થી ૪૦ મિનિટ
ચારથી પાંચ વ્યક્તિ માટે
  1. 1 વાટકીમગની ફોતરા વગર ની દાળ
  2. ૧વાટકો મેંદો
  3. બેથી ત્રણ ચમચી ચણાનો લોટ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1/2ચમચી હળદર
  6. 1/2ચમચી અજમો
  7. ચારથી પાંચ ચમચી તેલ
  8. 1 ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  9. જરૂર મુજબ ચાટ મસાલો
  10. તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦થી ૪૦ મિનિટ
  1. 1

    મગની દાળને એક કલાક સુધી પલાળો.ત્યારબાદ બધી વસ્તુઓ ભેગી કરી લો મગની દાળને મિક્સર જારમાં નાખી પેસ્ટ તૈયાર કરી લો.

    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક વાસણમાં મેંદો, ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, હળદર,અજમો, રેડ ચીલી ફ્લેક્સ અને તેલ ઉમેરીને સરખી રીતે મિક્સ કરી લો.

    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તૈયાર કરેલી પેસ્ટ ને લોટ માં નાખતા જાવ અને લોટ બાંધતા જાઓ રોટલી જેવી કણક તૈયાર કરો. અને એક ચમચી તેલ નાખીને કેળવી લો. ૧૦થી ૧૫ મિનિટ સુધી તેને ઢાંકીને રાખી દો ત્યારબાદ મોટો લુઓ લો અને તેને આછો વણી લો તેમા કાંટા ચમચી કે ચાકુથી કાણા પાડો અને તેને ત્રિકોણ આકારમાં કાપી લો.

    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો અને ડીશમાં કાઢી તેની ઉપર ચાટ મસાલો છાંટો. તો તૈયાર છે આપના મગની દાળના નાચોસ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો જરૂર ટ્રાય કરશો.

    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મુંગદાલ નાચોસ (Moongdal nachos recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર June 12, 2020 17:39
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
June 12, 2020 18:36
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેક્સીકન બરિતો
  2. ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
  3. વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
  4. સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  5. ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)
  1. નાચોઝ
  2. વડા
  3. મેગી બાઈટ્સ(Maggi Bites Recipe in Gujarati)
  4. બટાકા ની ચિપ્સ(chips)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12835484
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close