કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

આ મારી પહેલી રેસિપિ છે જે હું cookpad પર શેર કરી રહી છું. આશા રાખું છું તમને ગમશે.. ખૂબ જ Healthy અને tasty છે.
#માયઈબૂક#પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ1#માઇઇબુક#post1#myebookpost1

આ મારી પહેલી રેસિપિ છે જે હું cookpad પર શેર કરી રહી છું. આશા રાખું છું તમને ગમશે.. ખૂબ જ Healthy અને tasty છે.
#માયઈબૂક#પોસ્ટ1#માયઈબૂકપોસ્ટ1#માઇઇબુક#post1#myebookpost1

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪
  • 2-3 ચમચીઓલિવ ઓઇલ/કૂકિંગ ઓઇલ /બટર
  • 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • ૪કળી લસણ ઝીણું સમારેલું
  • 2-3મશરૂમ ઝીણા સમારેલા
  • 1/4મોટુ ગ્રીન કેપ્સિકમ ઝીણું સમારેલું (મલ્ટી કલર પણ લઈ શકો હોય તો)
  • 1/2ગાજર મીડિયમ સમારેલું
  • 4-5મોટા broccoli ના ટૂકડા થોડા નાના મીડિયમ સમારેલા
  • 8-10ફણસી ઝીણી સમારેલી
  • 1બેબી કોર્ન મીડિયમ સમારેલું
  • 3બેબી asparagus મીડિયમ ટુકડા
  • 1/2 કપવટાણા અને કોર્ન ના દાણા
  • 1 કપબાફેલા રાજમા અને ચણા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 tspમરી પાઉડર
  • 1/2 tspચિલી ફ્લેક્સ
  • 1/2 tspઓરેગાનો
  • 1/4 tspડ્રાય બેસીલ
  • 1/4 tspડ્રાય પારસ્લે
  • 5-6 ચમચીકેચઅપ
  • 1/2રાજમા n ચણા બાફયા નું પાણી
  • 2 ચમચીક્રીમ
  • 4-5મીડિયમ બટાકા બાફેલા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીમરી પાઉડર
  • 1-1. 5 ચમચી બટર
  • 2-3 ચમચીક્રીમ
  • 2 ચમચીચીઝ સ્પ્રેડ અથવા છીણેલું ચીઝ
  • 1/4 કપદૂધ
  • નાની ચપટી જાયફળ પાઉડર (ઓપ્શનલ)
  • ગાર્નિશીંગ માટે ચિલી ફ્લેક્ષ અને ડ્રાય પારસ્લે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બધું કટિંગ કરી લેવાનું. બ્રોકોલી, ગાજર, ફણસી ને ગરમ પાણી મા બોઇલ કરી લેવા. થોડા થઈ જવા આવે એટલે બેબી asparagus અને બેબી કોર્ન ઉમેરવા. બટાકા બાફી લેવા અને ચણા અને રાજમા પણ બાફી લેવા. બાફતી વખતે મીઠું કે સોડા કઈ નાખવું નહીં.

    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૧ નોનસ્ટિક પેન મા ઓઈલ અથવા બટર નાખવું અને સહેજ ગરમ થાય એટલે લસણ નાંખવું. સહેજ સંતલાય એટલે ડુંગળી નાખવી. ડુંગળી transperant થાય એટલે મશરૂમ નાખવા અને એકાદ બે મિનટ પછી કેપ્સિકમ ઉમેરવું. મલ્ટી કલર કેપ્સિકમ હોય તો એ પણ નાખી શકો છો. પછી તેમાં મીઠું અને મરી ઉમેરો. ત્યારબાદ બાફેલા ચણા અને રાજમા ઉમેરો અને મિક્સ કરો. પછી વટાણા અને કોર્ન ઉમેરો. મેં ફ્રોઝન વટાણા અને કોર્ન લીધા જે કુક થયેલા છે. હવે કેચઅપ ઉમેરો. બધું સરખું મિક્સ કરી લો. હવે થોડું રાજમા ન ચણા બાફયા હતા એ પાણી ઉમેરી consistency એડજસ્ટ કરી લો.

    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ બંધ કરતા પહેલા 2 ચમચી ક્રીમ એડ કરી દો. હવે બાફેલા બટાકા, મીઠું, મરી, જાયફળ પાઉડર, બટર, દૂધ, ક્રીમ, ચીઝ સ્પ્રેડ અને દૂધ ઉમેરી સરખું સરસ એક્દમ સ્મૂધ મિક્સ કરી લો. મેશડ પોટાટ્ટો રેડી છે.

    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઓવન ને 10 મિનટ માટે પ્રી હીટ કરી લો 180 to 200 degrees પર. હવે 1 બેકિંગ ડિશ લો. તેમાં પહેલા બધા મિક્સ વેજીટેબલસ નું લેયર પાથરી દો. પછી મેશડ પોટાટ્ટો નું લેયર પાથરી દો. અને ફોર્ક થી ડિઝાઇન પાડી દો (ઓપ્શનલ) અને ડીશ ને ઓવન માં 200 ડિગ્રી પાર 15 થી 20 મિનટ કે ઉપર નું લેયર થોડું બ્રાઉન ના થાય ત્યાં સુધી બેક કરો. પછી બહાર કાઢીને ચિલી ફ્લેકશ અને ડ્રાય પારસ્લે થી ગાર્નિશ કરો. તૈયાર છે Shepherd's Pie.

    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પ્લેટ માં કાઢીને સર્વ કરો.

    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શેફર્ડસ પાઇ (Shefard's Pie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર June 13, 2020 23:00

ટિપ્પણીઓ (4)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
June 14, 2020 02:44
Wow... Kindly contact in facebook messanger... Need to talk about ur login plz
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડેરી જેવું પરફેક્ટ દહીં જમાવતા શીખો (How to make curd)
  2. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
  3. પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
  4. ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
  5. વેનીલા આઇસ્ક્રીમ (Vanila icecreem in Gujarati)
  1. સેકેલા ગાજર-રોઝમેરી સૂપ(Roasted carrot-Rozmeri soup)
  2. આલુ પીઝા સ્ક્વેર (Aalu Pizza Square recipe in Gujarati)
  3. સ્પાઇસિ બટેટા ની પતરી ના ભજીયા
  4. પાત્રા ચાટ (patra recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12871401
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close