રતાળુ પૂરી(ratalu puri in Gujarati)

Daksha Dave Kachchhi @cook_23107303
રતાળુ પૂરી(ratalu puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ને ધોઇ ને સાફ કરી તેની છાલ કાઢી તેની ગોળ સ્લાઈસ કરી દેવી, સ્લાઈસ વધારે જાડી ના રાખવી.
સૌ પ્રથમ ચણાના લોટ મા ચોખા નો લોટ, મીઠું હળદર,લીલા મરચા, મરી, ધાણા પાઉડર, હિંગ, ખાવા નો સોડા, મરચું આ બધું નાંખી ને ખીરું બનાવવું.કડાઈ માં તેલ ગરમ કરી ૨ થી ૩ ચમચી ગરમ તેલ ખીરામાં નાખી હલાવવું. - 2
રતાળુ ની સ્લાઈસ ને ખીરામાં નાખી પછી તેને તળવી. મેં રતાળુ પૂરી પર થોડો ચાટ મસાલો નાખી છે, તેના થી વધારે ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12875987







ટિપ્પણીઓ