દાલફાર્ય જીરારાઇસ(dal fry jira rice in gujarati)
#માઇઇબુક પોસ્ટ 4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા 2/3વાર ધોઇને પલાળી રાખો. અડધો કલાક પછી કુકર માં તેલ ઉમેરી ગરમ કરી તેમાં જીરું નાખી ચોખા ઉમેરી પાણી ઉમેરી 2સીટી કરવી
- 2
દાળ બનાવ માટે ત્રણેય દાળ બાફીલો હવે એક પેનમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં જીરું આદુ મરચા નીપેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં હીંગ ઝીણા સમારેલા ડુંગળી ટામેટાં ઉમેરી થોડી વાર ચડવા દો પછી
- 3
ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ મુજબ અને હળદળ સાભંર મસાલો લીમડો કોથમીર ઉમેરી થોડી વાર ચડવા દો છેલ્લે લીંબુ નીચોવી દો
- 4
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી ફરી થી દાળ ઉપર વઘાર કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
-
-
-
-
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
-
-
-
પાલક દાળ વીથ પ્લેન રાઈસ(dal palak with plan rice recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ# પોસ્ટ ૨૦દાળ/ રાઈસ Daksha Vikani -
-
દાલફ્રાય તડકા સાથે જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧ દાલફ્રાય માં લસણ થી આપેલ તડકા થી દાલફ્રાય નો ટેસ્ટ બહુ સરસ લાગે Ripa Shah -
દાળ ફ્રાય એન્ડ જીરા રાઇસ (dal fry and jira rice recipe in gujara
પો્ટીન થી ભરપૂર મગ,મસુર,તુવેર, ચણા અને અડદની દાળ સાથે જીરા રાઈસ...એકદમ સરસ.... Mrs Viraj Prashant Vasavada -
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12875638
ટિપ્પણીઓ