કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

#goldenapron3
#વીક 21
# મેયો (Mayyo)
લોકડાઉન ની પરીસ્થિતિ માં બાળકો ને ભાવે એવા બહુ જ ઇઝી અને બહુ જ થોડા સમય માં બની જાય એવા મંચીંગ ઇઝી બાઇટ્સ.

#goldenapron3
#વીક 21
# મેયો (Mayyo)
લોકડાઉન ની પરીસ્થિતિ માં બાળકો ને ભાવે એવા બહુ જ ઇઝી અને બહુ જ થોડા સમય માં બની જાય એવા મંચીંગ ઇઝી બાઇટ્સ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
  • 1 નંગસમારેલુ ટમેટુ
  • 1 નંગસમારેલુ સીમલા મરચું
  • 1/4 કપબટર માં શેકેલા મકાઇ નાં દાણા
  • 3-4 ટેબલ સ્પૂનમેયોનીઝ
  • 1 ટી સ્પૂનચીલી ફલેકસ
  • 1/2 ટી સ્પૂનઓરેગાનો
  • 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  • નમક સ્વાદ અનુસાર
  • 2કયુબ ચીઝ
  • 1પેકેટ મોનાકો બિસ્કીટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.હવે બાઉલ માં સમારેલા ટમેટાં,સીમલા મરચાં,મકાઇ ના દાણા મીક્સ કરો.એમાં સ્વાદ અનુસાર નમક નાખી મીક્સ કરો.

    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ચાટ મસાલો અને મેયોનીઝ નાખો.

    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધું સરખું મીક્સ કરી લો. ચીઝ ને ખમણી લો.

    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઓરેગાનો અને ચીલી ફલેકસ નાખી સરખું મીક્સ કરી લો.

    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મોનાકો બિસ્કીટ લો.તેના પર મેયોનીઝ વાડુ મિશ્રણ મૂકો. હવે તેના પર ખમણેલું ચીઝ મૂકો.ઉપર ચીલી ફલેકસ ભભરાવો.

    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે મંચીંગ ઇઝી બાઇટ્સ.

    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મંચીંગ ઇઝી બાઇટ્સ (Munching Easy bites Recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa savla
Krupa savla @cook_11908919
પર June 14, 2020 17:09

ટિપ્પણીઓ

Sonal Modi
Sonal Modi @cook_1974
June 14, 2020 18:58
Looks delicious 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાઇટ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
  2. પનીર લબાબદાર(paneer lababadar in gujarati)
  3. સુરતી પેટીસ(surti petties in Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. જાંબુ નું આઇસક્રીમ(blackplum ice cream recipe in Gujarati)
  1. મિક્ષ ભજીયા
  2. પંચફોરમ દુધી ના મુઠિયા
  3. સેન્ડવીચ ઢોકળા(sandwich dhokla recipe in Gujarati)
  4. ક્રિસ્પી મસાલા ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12880913
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close