મેંગો માઝા (Mango Mazza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યારબાદ કેરીની છાલ ઉતારીને ટુકડા કરી લો અને તેને મિક્સર માં નાખીને અડધો કપ પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં કેરીનો પલ્પ નાખો અને તેમાં પાણી અને ખાંડ નાખીને મિક્સ કરી લો. તૈયાર કરેલું મિશ્રણ ને ધીમા તાપે સાત થી આઠ મિનિટ સુધી થવા દો
- 3
થોડીવાર પછી તેનો કલર બદલાઈ જશે અને તે ટ્રાન્સપરન્ટ દેખાવા લાગશે. અને તે કડાઈમાં સાઈડમાં ચોટવા લાગશે ત્યારે ગેસ ઓફ કરી દો અને મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવું.ઠંડું થઇ ગયા બાદ તે મિશ્રણને ફિઝ માં ઠંડુ થવા મૂકી દો પછી સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12890301





ટિપ્પણીઓ