કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેકસિકન હોટ પોટ(રાઇસ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી મુખ્ય ફોટો

મેકસિકન હોટ પોટ(રાઇસ)

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા

મેકસિકન હોટ પોટ(રાઇસ)

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • # ૨ કપ બાસમતી ચોખા
  • # ૧/૨ બાફેલા રાજમા
  • # ૬ નંગ ટામેટાં
  • # ૫ થી૬ કળી ઝીણું સમારેલુ લસણ
  • # ૧ બાઉલ ઝીણા સમારેલા લાલ,લીલા અંને પીળા કેપ્સિકમ
  • # ૧/૨ કપ સમારેલુ પનીર
  • # ૧/૨ કપ બાફેલા મકાઇના દાણા
  • # ૧ સમારેલી ડુંગળી
  • # મીઠું સ્વાદ મુજબ
  • # થોડુ કાશમીરી લાલમરચું
  • # થોડો મરી પાઉડર
  • # ૨ ચમચી ઓરેગાનો
  • # ૧/૨ ચમચી પેપરીકા
  • # ૪ થી ૫ ચમચી પીગળેલુ બટર
  • # થોડો ટામેટો કેચપ
  • # ૨ ચમચી દહીં
  • # ૧ ચમચી ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ભાતને છુટા બાફી લેવા, રાજમા પણ બાફી લેવા.

    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ1ફોટો
    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ1ફોટો
    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્નેવી માટે--- ટામેટાં ને કાપી લેવા, તેમાં કાશમીરી મરચું,પેપરીકા,થોડું પાણી, ઓરેગાનો નાખી મીકસીમા ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.

    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ2ફોટો
    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ2ફોટો
    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈ મા ૨ -૩ ચમચી બટર ગરમ કરી તેમા લસણ નાખીને ૧ મીનીટ સુધી સાંતળવું, ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને બધા કેપ્સીકમ નાખી થોડીવાર સાંતળવું,પછી, મીઠું,મરી પાઉડર રાજમાં,મકાઇ અને પનીર ના નાના પીસ એડ કરી હલાવી, થોડીવાર થવા દેવું.

    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ3ફોટો
    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ3ફોટો
    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી કડાઈ માં બટર ગરમ કરી તેમાં ટામેટાની ગ્રેવી, દહીં અને મલાઈ એડ કરવી, ત્યારપછી તેમાં સંતાડેલા બધાં શાક અને ટમેટો કેચઅપ નાખવો હલાવી છેલ્લે છુટ્ટા ભાત નાખી ને મીક્સ કરવું. નાચોસ સાથે સજાવટ કરવી.

    મેકસિકન હોટ પોટ(રાઇસ) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
પર June 18, 2020 08:52
વડોદરા

ટિપ્પણીઓ (2)

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
June 18, 2020 09:54
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બટાકા ભૂંગળા અને મુરમુરીભેળ(Bataka bhungala with Murmuri bhel)
  2. આકા ડોરીના ફુલ નુ શાક.(aakadori nu shak in Gujarati)
  3. ફલાફલ વ્રેપ (Falafal Wrap Recipe in Gujarati)
  4. મલાઈ નો મેસુબ (malai mesub recipe in gujarati)
  5. ગોટાળો ઢોસા(Gotalo Dosa Recipe in Gujarati)
  1. નમકીન સેવ
  2. પનીર ચીલી ડ્રાય(paneer chilli dry recipe in gujarati)
  3. પાવ ભાજી ઢોસા વિથ ચીઝ
  4. ભૂંગળા બટેકા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12919552
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close