મલાઈ નો મેસુબ (malai mesub recipe in gujarati)

Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860

મલાઈ નો મેસુબ (malai mesub recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિન્ટ
5 વ્યક્તિ
  1. 1 કપમલાઈ
  2. 1 કપખાંડ
  3. 3 ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

30મિન્ટ
  1. 1

    1 કપ મલાઈ લો.

  2. 2

    તેમાં ખાંડ ઉમેરો.

  3. 3

    હવે બને ને હલાવો. ગેસ સાવ ધીમો રાખવો. 30 - 40 મિન્ટ હલાવો એક જ દિશા માં ગોળ ગોળ ફેરવું.

  4. 4

    જયારે લાગે કે તેમાં થી ઘી છૂટું પડે છે અને જારી પડવા માંડે તયારે તેમાં 2 ચમચી ઘી ઉમેરો અને એક પ્લેટ માં ગ્રીસ કરી કાઢી લો.

  5. 5

    ઠંડુ થઈ જાય પછી ટુકડા કરી લો અને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

Similar Recipes