કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેલન ફ્લેવર્સ કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેલન ફ્લેવર્સ કેક રેસીપી મુખ્ય ફોટો

મેલન ફ્લેવર્સ કેક

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#goldenapron3 WEEK 22 મા મેલન હતુ એટલે મે વિચાયૃ મેલન ફલેવર કેક બનાવીએ .

#માઇઇબુક પોસ્ટ ૩

#goldenapron3 WEEK 22 મા મેલન હતુ એટલે મે વિચાયૃ મેલન ફલેવર કેક બનાવીએ .

#માઇઇબુક પોસ્ટ ૩

વધુ વાંચો

મેલન ફ્લેવર્સ કેક

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272

#goldenapron3 WEEK 22 મા મેલન હતુ એટલે મે વિચાયૃ મેલન ફલેવર કેક બનાવીએ .

#માઇઇબુક પોસ્ટ ૩

#goldenapron3 WEEK 22 મા મેલન હતુ એટલે મે વિચાયૃ મેલન ફલેવર કેક બનાવીએ .

#માઇઇબુક પોસ્ટ ૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપમેદો
  • ૧/૨ કપદળેલી ખાડ
  • ૧/૨ કપદૂધ
  • ૧/૨+ ૧/૮ ટીસ્પૂન બેકીગ પાઉડર
  • ૧/૪ ટીસ્પૂનબેકીગ સોડા
  • ૧/૨ ટેબલસ્પૂનવિનેગર
  • મીઠુ પીન્ચ
  • ૧/૪ કપતેલ
  • ૧/૪ કપમેલન એસેન્સ
  • રેડ કલર ૨-૩ ટીપા
  • ૧ કપવીપ્ડ કી્મ
  • દળેલી ખાડ + પાણી (કેક ને સોફટ કરવા માટે)
  • ચોકલેટ,ચોકો ચીપ્સ,રેડ ગ્લેસ સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્થમ મેદા ને ચાળી લો પછી તેમા દળેલી ખાડ,બેકિગ પાઉડર,બેકિગ સોડા,દૂધ,મીઠુ,વિનેગર,તેલ નાખી બરાબર મિકસ કરી લો.ત્યારબાદ તેમા લાલ કલર,મેલન એસેન્સ નાખી મિકસ કરો.

    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ1ફોટો
    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ1ફોટો
    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કેક ટીન ને તેલ થી ગી્સ‌ કરી લો.તેમા કેક નુ બેટર નાખો.અને તેને માઈકો્વેવ મા ૧૮૦ ડિગરી પર ૨૫ મિનિટ બેક થવા દો.બેક થઈ જાય બાદ તેને ઓવન માથી કાઢી થોડુ ઠંડુ થવા દો ત્યારબાદ તેને ૫-૬ કલાક માટે ફી્જ મા મૂકો જેથી સેટ થઈ જાય ત્યારબાદ તેના ૩-૪ એકસરખા સ્લાઈસ કરી લો.એક કેક બૉડ લઈ તેની ઉપર કેક ની સલાઈસ મૂકો. શુગર વોટર સ્પે્ડ કરો અને વીપ્ડ કી્મ લગાવો. પછી તેની ઉપર બીજી સ્લાઈસ મુકો તેની ઉપર પણ શુગર વોટર અને કી્મ લગાવો અને કેક‌ બધા સેટ કરી લો.અને બહાર થી પણ કી્મ લગાવી સ્લાઈસ ને ઢાકી લો.

    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ2ફોટો
    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ2ફોટો
    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વીપ્ડ કી્મ મા ૩-૪ ટીપા રેડ‌કલર નાખી મિકસ કરી લો અને વીપ્ડ કી્મ ને પાઈપીગ બેગ મા ભરીસ્ટાર નોઝલથી ડિઝાઈન કરો.સાઈડ મા ચોટલેટસ લગાવો.વચ્ચે રેડ ગ્લેસ,ચોકોચીપ્સ થી સજાવટ કરો.

    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ3ફોટો
    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ3ફોટો
    મેલન ફ્લેવર્સ કેક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Khatwani
Mamta Khatwani @cook_23110272
પર July 14, 2020 12:07

ટિપ્પણીઓ (2)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
July 14, 2020 12:36
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સક્કર ટેટી કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  3. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  4. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  5. ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
  1. ટામેટાં બટેટા નુ શાક(tamato bateka nu saak recipe in Gujarati)
  2. પાપડી નો લોટ (‍papadi no lot recipe in Gujarati)
  3. ઘઉંનો લોટ વીથ મેથીના થેપલા
  4. ચટપટી સ્ટફ્ડ ખાંડવી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12940855
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close