પોટેટો ચીલી(Potato chilly recipe in Gujarati)

ક્રિસ્પી પોટેટો ચીલી
It's very crispy and tasty.
Spicy recipe contest
પોટેટો ચીલી(Potato chilly recipe in Gujarati)
ક્રિસ્પી પોટેટો ચીલી
It's very crispy and tasty.
Spicy recipe contest
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની લાંબી ચીપ્સ કરો.
- 2
ત્યારબાદ તેને ધોઈ નાખો.
- 3
એક વાસણ માં પાણી ઉકાળો અને તેમાં મીઠું નાખી બટાકા ની ચિપ્સ ને ઉમેરો તેને અધકચરી બફાવા દો. પછી ચરણી માં નાખી બધું પાણી નિકાળી દો અને ઠંડી થવા દો.
- 4
એક ડીશ માં બધી ચિપ્સ લઈ તેમાં મીઠું,1 ચમચી લાલ મરચું, ચોખા નો લોટ, કોર્નફલોર નાખી બધું મિક્સ કરી 5 મિનિટ રહેવા દો.
- 5
હવે એક પેન માં તેલ તળવા માટે મુકો.તેલ ગરમ થાય એટલે વારાફરતી થોડી થોડી ચિપ્સો નાખી તળી લો ક્રિસ્પી થાય ત્યાં સુધી.
- 6
હવે વઘાર માટે 1 ચમચી તેલ મુકો.
- 7
તેમાં સૂકી ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખી સાંતળી દો. અને કેપ્સિકમ ના ટુકડા નાખો.ત્યારબાદ તેમાં મીઠું, 1 ચમચી કાશ્મીરી મરચું નાખી હલાવી લો.
- 8
હવે તેમાં 2 ચમચી કેચઅપ નાખો.
- 9
હોવી તેમાં ફ્રાય કરેલી બટેટા ની ચિપ્સ નાખી હલાવી દો.હવે તેને સર્વ કરવા માટે લીલી ડુંગળી અને કોથમીર નાખો. ગરમ સર્વ કરો ખુબજ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ