હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)

7 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદૂધ
  2. 100 ગ્રામખાંડ
  3. 1 ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને નોનસ્ટીક પેનમાં લઈને તેમાં ખાંડ ઉમેરીને ઉકાળો. વચ્ચે વચ્ચે સતત હલાવતા રહો.

  2. 2

    દૂધ ઉકળતા ટોટલ ટાઈમ 20 થી 25 મિનિટ લાગે છે. પરંતુ 15 મિનિટ પછી તેમાં એક ચપટી બેકિંગ સોડા ઉમેરવો અને પછી પાંચ મિનિટ ફરીથી ઉકાળવું.

  3. 3

    બેકિંગ સોડા ઉમેરવાથી કન્ડેન્સ્ડ મિલ્ક એકદમ fluffy અને લાઈટ વેઈટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ

Similar Recipes