કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab) રેસીપી મુખ્ય ફોટો

લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#goldenapron3
Week22
ઓટ્સ
# વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ7

#goldenapron3
Week22
ઓટ્સ
# વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ7

વધુ વાંચો

લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#goldenapron3
Week22
ઓટ્સ
# વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ7

#goldenapron3
Week22
ઓટ્સ
# વીક્મીલ1
તીખી
#માઇઇબુક
પોસ્ટ7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10-12 નંગ
10-12 નંગ
  1. 1/2 કપમગની પીળીદાળ
  2. 1/2 કપઓટ્સ
  3. 2 ટે સ્પૂનદહીં નો મસ્કો
  4. 1/4 કપછિનેલી ડુંગળી
  5. 1/4 ટી.સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનગરમ મસાલો
  7. 1/2 ટી.સ્પૂનચાટ મસાલો
  8. 1/2 ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  9. 1 ટી સ્પૂનમરચાંની પેસ્ટ
  10. 1 ટે સ્પૂનઆદું-લસણની પેસ્ટ
  11. 1/4 કપબારીક સમારેલી કોથમીર
  12. મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10-12 નંગ
  1. 1

    સૌ પ્રથમ મગની દાળને બરાબર ધોઇને 1 કપ પાણી ઉમેરી બાફી લો. જો તેમા પાણી રહી ગયું હોય તો ગાળી ને કાઢી લો

  2. 2

    હવે દાળ ઠંડી થાય એટલે એક મોટા બાઉલમાં લઈ તેમાં,ડુંગળી,દહીં નો મસ્કૉ,ઓટ્સ,આદું-મરચાં-લસણ ની પેસ્ટ ઉમેરી બીજા મસાલા અને કોથમીર,મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી બરાબર મીક્ષ કરી લો.

    લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab) રેસીપી સ્ટેપ2ફોટો
    લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ તૈયાર થયેલ મિશ્રણ માંથી મનગમતા આકાર માં ટિકકી બનાવી ગરમ તવા પર ધીમે તાપે થોડું તેલ લઈને બંને બાજુ થી સોનેરી રંગ ના શેકી કોઈપણ પ્રકારની ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

    લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab) રેસીપી સ્ટેપ3ફોટો
    લો કેલેરી ટિકકી/કબાબ(low calorie Tikki/kabab) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર June 22, 2020 20:02
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
June 23, 2020 01:44
Wow superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  5. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  1. મેંદા ના લોટ ની સતપડી
  2. ઓપન સ્ટફડ ઈડલી
  3. કેરીની બરફી (કેરી પાક)
  4. દાળ ઢોકળી વિથ બ્રાઉન રાઈસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12967478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close