કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3#week23

#goldenapron3#week23

વધુ વાંચો

સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3#week23

#goldenapron3#week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો સાબુદાણા
  • 5લીલા મરચાં
  • 1કટકો આદુ
  • સ્વાદ અનુસારનમક
  • 1 ચમચીજીરૂ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને રાત્રે પલાળી લેવા બીજે દિવસે તેને એક તપેલામાં નાખી ને ધીમે તાપે ગેસ ઉપર ચડવા મૂકી દેવા તેમાં આદુ 'જીરુ' મરચાની પેસ્ટ 'મીઠું ઉમેરી દેવું અને સતત હલાવતા રહેવું સાબુદાણા કાચ જેવા ન થાય ત્યાં સુધી.

    સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગેસ બંધ કરી સાબુદાણાને એક ચારણીમાં કાઢી લેવા થોડીવાર તેને ઠંડા પડવા દઈને મિક્સરમાં ક્રશ કરી નાખવા.

    સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર પછી પ્લાસ્ટિક ઉપર તેને ચમચા વડે ગોળ પાથરી દેવું અને તડકામાં સુકાવા દેવું સૂકાઇ ગયા પછી તેને તેલમાં તળી લેવા આ પાપડ ફરાળમાં પણ ચાલે છે આપણે ફરાળની જે ફરફર કરીએ તે સાબુદાણાને બફાઈ જાય એટલે ગોળ ચમચા કરીએ છીએ જ્યારે આ સાબુદાણાને આપણે મિક્સરમાં ક્રશ કરીએ છીએ જેથી સાબુદાણા ના દાણા તેમાં રહી ન જાય અને તે એક રસ થઈ જાય તો તૈયાર છે સાબુદાણા ના પાપડ આપણે ચામા પણ અથવા એમનેમ પણ ખાઈ શકાય.

    સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણાના પાપડ(sabudana papad in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Dave
Avani Dave @cook_20846673
પર June 23, 2020 14:07

ટિપ્પણીઓ (5)

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
June 23, 2020 17:17
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા પાપડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓટ્સ ડ્રાય ફ્રુટ સુખડી (Oats Dryfruit Sukhadi Recipe in Gujarati)
  2. શીર પીરા(sira pira in Gujarati)
  3. વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
  4. ટામેટા ભજીયાં(SPICY Tomato BHAJIYA in Gujarati)
  5. લીલા નાળિયેર નો ટોપરા પાક (ખાદીમ પાક)
  1. "રબડી"(rabdi in Gujarati)
  2. કેરીની ગોટલીનો મુખવાસ(keri gotli no mukhvas in Gujarati)
  3. પનીર વૅજ બિરયાની(paneer vej biryani in Gujarati)
  4. ફુદીના મસાલા છાશ(phudino masala chaas in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12974856
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close