ગળી પૂરી

Megha Desai @cook_19228128
આ પૂરી મેં ગુલાબ જાંબુ ની વધેલી ચાસણીમાંથી બનાવી છે જે નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે
#વિકમીલ૨
ગળી પૂરી
આ પૂરી મેં ગુલાબ જાંબુ ની વધેલી ચાસણીમાંથી બનાવી છે જે નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે
#વિકમીલ૨
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં રવો અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો તેમાં ઘીનું મોણ ઉમેરી મિક્સ કરો.હવે ગુલાબજાંબુની વધેલી ચાસણીમાંથી કે પછી ગોળ કે ખાંડના પાણી વડે લોટ બાંધી લો લોટ કઠણ રાખો લોટને દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપો
- 2
હવે તેના નાના લુવા લઈને પૂરી વણી નો લો પૂરી જાડી રાખવાની છે તેમાં વડેકાણણા કરી લો જેથી ફૂલે નહીં બધી પૂરી કરીને એક બાજુ મૂકી દો
- 3
પૂરીને ગરમ તેલ માં મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન કરવાની છે બહાર નું પડ તેનું ક્રિસ્પી રાખીશું. ઠંડી પડે એટલે સર્વ કરો!
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13000688







ટિપ્પણીઓ (7)