રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શાકભાજી ધોઇ નાખો અને જીણા સમારી લો.પછી બ્રેડ ની સ્લાઈસ ને વાટકી વડે વચ્ચે થી ગોળ કાપી લો.વધેલી કોરને મીક્ષરમાં વાટી બ્રેડ ક્રમસ બનાવી લો.આ બધુ એક બાજુ મૂકી દો.
- 2
હવે વઘાર માટે ૨ ચમચા તેલ મૂકી તેમાં કાંદા સાંતળી લો.અને તેમાં ટામેટાં અને કેપ્સીકમ નાખી સરખી રીતે મિક્સ કરી લો.હવે તેમાં મીઠું જરૂર મુજબ, પીઝા સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો મરી પાઉડર નાખી સરખી રીતે મિક્સ કરો.
- 3
હવે બ્રેડ ની સ્લાઈસ મા વચ્ચે ચીઝ મૂકી તેના ઉપર બનાવેલ મસાલો મૂકી ફરી ઉપર ચીઝ મૂકી બીજી સ્લાઈસ વડે ઢાંકી દો.આ બનાવેલ બ્રેડ ને મેંદા ની સ્લરી માં બંને બાજુ બોળીને બ્રેડ ક્રમસ બંને બાજુ લગાવો.ધયાન રહે અંદર નો મસાલો નીકળી ન જાય એવી રીતે બધી બાજુ હળવા હાથે દબાવી કવર કરી લો.
- 4
આ રીતે ૬ પીઝા તૈયાર કરી એક લોયામાં તેલ મૂકી ધીમા તાપે બધા પીઝા તળી લો.તેને પેપર રૂમાલ પર મૂકતા જાઓ જેથી વધારાનું તેલ સોસાઈ જાય હવે ગરમ ગરમ સોસ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@Ekrangkitchen ektamam inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
આ બ્રેડ પીઝા મારા દીકરાને ખૂબ જ પસંદ છે તેથી તમારી પાસે હું આ રેસીપી શેર કરું છું Meghna Shah -
-
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
More Recipes
ટિપ્પણીઓ