બોમ્બે કરાંચી હલવો(Bombay karachi halwo)

આ ખાવામાં ટેસ્ટી છે ને કલરફુલ લાગે છે. મામા નુ ઘર બોમ્બે એટલે વારંવાર ખાતા પણ હવે ઘરે બનાવ્યો
બે કલરમા બનાવ્યા છે.આ આઠ થી દસ દિવસ સુધી રહે છે
બોમ્બે કરાંચી હલવો(Bombay karachi halwo)
આ ખાવામાં ટેસ્ટી છે ને કલરફુલ લાગે છે. મામા નુ ઘર બોમ્બે એટલે વારંવાર ખાતા પણ હવે ઘરે બનાવ્યો
બે કલરમા બનાવ્યા છે.આ આઠ થી દસ દિવસ સુધી રહે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં કોર્નફ્લોર નાખો ને તેમાં 1-1/2 કપ પાણી નાખી વ્હીસપરની મદ્દદ થી બરોબર મીક્સ કરી લેવું જેથી ગુટલી ના પડે.
- 2
પછી એક પેનમાં ખાંડ નાંખી ને તેમાં એક કપ પાણી ઉમેરી ને મીક્સ કરી લો પછી ગેસ ચાલુ કરીને મીડયમ ફ્લેમ પર મેલ્ટ થવા દો. બરોબર ઉકળે ને બબલસ નીકળે એટલે લીંબુ નો રસ નાખી દો. જેથી ફ્લેવર પણ સારી આવશે ને ચાસણી કલીયર થઈ જશે. પછી ગેસ બંધ કરી દો ને જે કોર્નફ્લોર ની સ્લરી બનાવી છે તે બરોબર મીક્સ કરી ને ચાસણી માં એક હાથ વડે નાખો ને બીજા હાથ વડે સતત મીક્સ કરતા રહો જેથી ગુટલી ના પડે ને બરોબર મીક્સ થઈ જાય પછી ગેસ ચાલુ કરી દો ને પછી ધીમા ગેસ પર સતત સ્ટર કરતા રહેવું. પછી તે ઘટ્ટ ને ટ્રાન્સપરન્ટ થઈ જશે. ઘટ્
- 3
હલવા માં, પછી તેમાં ઇલાયચી પાઉડર ને કાપેલા ડ્રાયફ્રુટસ નાખો ને મીક્સ કરી લો પછી તેમાં કલરને થોડા પાણી માં મીક્સ કરી ને ઉમેરો ને થોડીવાર બરોબર મીક્સ કરી લો પછી ગેસ બંધ કરી દો.
- 4
પછી કેક મોલ્ડ કે થાળીમાં ઘી થી ગ્રીસ કરી લો ને મીક્સરને તેમા ફેલાવી દો. એક થી બે કલાક એમનેમ રહેવા દો ને પછી એક પ્લેટમાં ઊંધુ પાડી લો. પછી પીસ કરો. અથવા પીસ કરીને પણ કાઢી શકાય. આ ઈજીલી નીકળી જશે.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ