ઈદડા(idada in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

મારા ફેવરિટ છે આ વઘારેલા ઈદડા જ્યારે પણ ઈદડા વધે ત્યારે આ રીતે વઘારી લઈએ.

ઈદડા(idada in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મારા ફેવરિટ છે આ વઘારેલા ઈદડા જ્યારે પણ ઈદડા વધે ત્યારે આ રીતે વઘારી લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૪ લોકો
  1. બાઉલ ઈદડા
  2. ૩-૪ ચમચી તેલ
  3. ૧ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઈદડા ને કાપી લેવા

  2. 2

    હવે કડાઈ મા તેલ ગરમ કરી રાઈ નાખી એમાં ઈદડા નાખી દેવા ઈદડા વધારે સૂકા લાગે તો પાણી છાંટવું

  3. 3

    હવે બરાબર મિક્ષ કરી ૫-૭ મિનિટ સુધી થવા દેવા. ગરમાગરમ ઈદડા ચા સાથે સર્વ કરવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes