ચૂરમાં ના લાડુ
#માઇઇબુક
પોસ્ટ ૮
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ લઈ તેમાં ૧/૨ વાટકો તેલ નાખી,ગરમ પાણી થી કડક લોટ બાંધી લેવો.
- 2
તેમાં પિંડ્યા વાળી તળી લેવા.
- 3
મિક્સ ર માં પિંડયા ઠંડા કરી તેનો બોવ જીનો ની એવો પાઉડર બનાવવો.
- 4
બીજા એક પેન માં ઘી અને ગોળ ની પાઈ મૂકવી.એમાં બબલ આવે એટલે ગેસ બંધ કરી પિંડ્યાં ના પાઉડર માં મિક્સ કરવું.અને બદામ નો ભૂકો ઇલાયચી ગમે તો નાખવી.અને ઉપરથી લાડુ બનાવી ખસ ખસ લગાવવા.ટેસ્ટી લાડુ રેડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016189




ટિપ્પણીઓ (3)