#કસ્ટર્ડ પારલેજી (custurd parle. G. Recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#કસ્ટર્ડ પારલેજી (custurd parle. G. Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4વ્યક્તિ
  1. 500m.L દૂઘ
  2. 2પેકેટ પારલે જી બિસ્કીટ
  3. 8 નંગચોકો સ્ટિક
  4. 3 ચમચીખાંડ
  5. 3 ચમચીકસ્ટર્ડપાવડર
  6. 3 ચમચીચોકલેટ સોસ
  7. 1 ચમચીબટર
  8. 2 નંગઇલાયચી નો ભૂકો
  9. 2 ચમચીચોકલેટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌથી પહેલા દૂઘ ગરમ કરો પછી તેમાં ખાંડ ને ઇલાયચી પાઉડર નાખો

  2. 2

    પછી તેમાં કસ્ટર્ડ પાઉડર નાખો ને તેને બરાબર મિક્સ કરો ને પછી તે થોડું ઉકળે એટલે તેને ગ્લાસ માં ભરો ને ફ્રીઝ માં ઠંડુ થવા મુકો

  3. 3

    ત્યાર બાદ પારલે બિસ્કીટ નો મિક્સર માં ભૂકો કરો પછી તેને પેન માં બટર નાખી ધીમા તાપે 5મિનિટ સેકવું

  4. 4

    1કલાક થાય એટલે ફ્રીઝ માં થી ગ્લાસ લઈ તેની પર પારલે બિસ્કીટ નું લેયર કરવું પછી તેની પર ચોકલેટ સોસ ને ચોકલેટ પાઉડર નાખવો

  5. 5

    પછી તેની પર ચોકો સ્ટિક મૂકી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes