કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

#માઇઇબુક
#વિકમીલ૨

#માઇઇબુક
#વિકમીલ૨

વધુ વાંચો

પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati)

Karishma Patel
Karishma Patel @kinjalpatel
Gandhinagar

#માઇઇબુક
#વિકમીલ૨

#માઇઇબુક
#વિકમીલ૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧
  • 2 ટેબલ સ્પૂનસોજી
  • 2 ટેબલ સ્પૂનમસળે લું પનીર
  • 1 કપખાંડ
  • જરૂરિયાત મુજબ પાણી
  • 1 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  • 1નાનો કાંઠલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં સોજી અને પનીર મિક્સ કરો. હવે તેમાં પાણી ઉમેરો. ઈડલી જેવું ખીરું બનાવો.

    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન માં કાંઠલો ડૂબે તેટલું તેલ લો. એમાં કાંઠલો ગોઠવો અને એક દમ ધીમા તાપે એમાં ખીરું ઉમેરો. અને એક દમ ધીમા તાપે ચડવા દો. આ ખીરું સીધું જ તેલમાં ઉમેરવામાં આવે તો છૂટું પડી જાય.

    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપર ની બાજુ થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે એક સાણસી થી કાંઠલાને પકડીને ચપ્પાની મદદ થી કાંઠલાની અંદર ની બાજુએથી માલપુઆ ને છૂટો પાડો. હવે ચીપિયા ની મદદથી માલપુઆ ને ફેરવી બીજી બાજુ ચડવા દો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી ચડવા દો. આ રીતે ત્રણ માલપુઆ બનશે.

    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરી ગરમ કરો. ખાંડ ઓગળે ત્યારે સીરપ જેવું મિશ્રણ થાય ત્યારે ઈલાયચી ઉમેરો. હવે તેમાં માલપુઆ ઉમેરી એને ઠાંકીને રહેવા દો. માલપુઆ માં સીરપ શોષાઈ જાય ત્યાર બાદ જે વધે તે સીરપ ને બીજા ઉપયોગ માં લઇ શકાય.

    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર સોજી માલપુઆ(paneer soji malpuva in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Karishma Patel
Karishma Patel @kinjalpatel
પર June 29, 2020 17:14
Gandhinagar

ટિપ્પણીઓ

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
July 10, 2022 12:48
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer સોજી માલપુઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  1. મીઠી સેવ
  2. સ્વીટ સેવ (Sweet sev in gujarati)
  3. બિસ્કિટ કેક(biscuit cake recipe in Gujarati)
  4. સેવ ટમેટાનું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035855
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close