ભાખરી(bhakhri in Gujarati)

Purvi Thakkar @cook_18756044
ભાખરી(bhakhri in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13044707

બંને લોટ મિક્સ કરી તેમાં મીઠું અજમો સફેદ અને કલોંજી નાખવા. હાથથી સરખો મિક્સ કરી પાણીથી કઠણ લોટ બાંધો.
લોટની ભાખરી વણી માટીની તાવડીમાં ધીમા તાપે શેકવી. ઘી લગાવી ગરમ ગરમ પીરસો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ