કુંભાણીયા ભજીયા(bhajiya in Gujarati)

Er Tejal Patel @cook_241294
કાઠીયાવાડી ફેમસ# વિકમીલ# વીક ૩# પોસ્ટ ૩
કુંભાણીયા ભજીયા(bhajiya in Gujarati)
કાઠીયાવાડી ફેમસ# વિકમીલ# વીક ૩# પોસ્ટ ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની ભાજી,કોથમીર,મેથો અને લીલું લસણ બધું સારી રીતે ધોઈ તેને ઝીણું સમારી લેવું.ત્યારબાદ એક બાઉલમાં બધી સમારેલી ભાજી,મીઠું,બેસન અને લીંબુનો રસ ઉમેરી તેને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 2
જ્યારે તમારે ભજીયા બનાવવા હોય ત્યારે જ તેમાં જરૂરીયાત મુજબ પાણી ઉમેરવું.મિશ્રણ વધારે પતલુ કરવું નહીં.ભજીયા પડાય તેવું ઘટ્ટ જ રાખવું.ત્યારબાદ તેલ ગરમ થયા બાદ હાથમાં ખીરું લઇ અંગુઠાની મદદથી ભજીયા પાડવા.તો તૈયાર છે ગરમાગરમ કુંભાણીયા ભજીયા.
- 3
નોંધ : (૧) મેં અહીંયા ૧-૨ ચમચી જેટલું જ પાણી ઉમેર્યુ છે. (૨)ધ્યાન રાખવું ભજીયા વધારે મોટાં પણ નહીં પાડવા અને નાના પણ નહીં પાડવા.ભજીયા મિડીયમ સાઈઝના જ પાડવા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13065183



ટિપ્પણીઓ (2)