ઇન્સ્ટન્ટ સ્ટીમ્ડ સ્નેકસ પીઝા

# વિકમિલ ૩
# પોસ્ટ ૬
# માઇઇબુક
# પોસ્ટ ૨૫
બાળકો ને ખાવા માં કંઇક ટેસ્ટી હોવું જોઈએ તો તરત જામી લે.તો આજે મે ઇન્સ્ટન્ટ પીઝા બનાવ્યા છે....
ઇન્સ્ટન્ટ સ્ટીમ્ડ સ્નેકસ પીઝા
# વિકમિલ ૩
# પોસ્ટ ૬
# માઇઇબુક
# પોસ્ટ ૨૫
બાળકો ને ખાવા માં કંઇક ટેસ્ટી હોવું જોઈએ તો તરત જામી લે.તો આજે મે ઇન્સ્ટન્ટ પીઝા બનાવ્યા છે....
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા વધેલા ભાત,કાંદા,ટામેટા, કેપ્સીકમ,લીલા મરચા,કોથમરી,દહીં એડ કરો.પછી થોડું પાણી એડ કરી બેટર મિક્સ કરી...તેમાં લાલ મરચું,મીઠું,હળદર ધાણાજીરું, ચાટ મસાલો,હિંગ,તિખનો ભૂકો,ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી દો.
બેટર મીડ્યમ થીક રાખવું.ત્યારબાદ તેમાં ૧ ચમચી ઇનો નાખી તેના પર ૨ ચમચી પાણી નાખવું. - 2
ત્યારબાદ એક કઢાઈ માં તેલ મૂકી થીક બેટર પાથરવું અને તેને ઢાંકણ ઢાંકી ૩ મિનિટ ચડવા દેવું.ત્યારબાદ બીજી સાઈડ ઉથલાવી બીજી સાઈડ ૨ મિનિટ ચડવા દેવું.
- 3
રેડી છે સ્નેક પીઝા..ગાર્નિશ માટે તેના પર ટોમેટો કેચઅપ, ચીઝ, ચીલી ફ્લેક્સ નાખવું.
- 4
પછી તેને ત્રિકોણ શેપ માં કટ કરી લો.અને પીઝા જેવો ટેસ્ટ માણો.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (6)