કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો

રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati)

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#સુપરશેફ1

#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 1/2 કપછોલેલી દુધીના નાના પીસ
  • 1લીલા રિંગણને છોલીને કરેલા નાના પીસ
  • 3મિડિયમ ઓનિયન - બારીક સમારેલી
  • 2લીલા મરચા – બારીક કાપેલા
  • 3ટામેટાં- બારીક કાપેલા
  • 1ટેબલ સ્પુન આદુ – મરચા - ગાર્લીક પેસ્ટ
  • 1ટેબલસ્પુન કોથમરી
  • 3ટેબલ સ્પુન ઓઇલ
  • 1 1/2ટી સ્પુન આખુ જીરુ
  • 1તજ પત્તુ, 1 બાદિયાનનું ચક્ર, 2 લવિંગ, પિંચ હિંગ, 8-10 મીઠા લીમડાના પાન
  • 1 1/2ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાઉડર
  • 1ટી સ્પુન હળદર પાઉડર
  • 1 1/2ટી સ્પુન ધાણા જીરુ પાઉડર
  • 1/2ટી સ્પુન ગરમ મસાલો, સોલ્ટ – સ્વાદ મુજબ
  • ટમેટાની સ્લાઈઝ, અર્ધું ટમેટું, કોથમરી, મીઠા લીમડાની સ્ટ્રીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધીને છોલીને પાણીથી ધોઇને તેના નાના પીસ કરી લ્યો.
    એક મોટા લીલું ઓળાનું રીંગણ લઈ તેને પણ છોલીને પાણીથી ધોઇને તેના નાના પીસ કરી લ્યો. એક્વાર આ પીસ પણ પાણીથી ધોઇ લ્યો.
    હવે કુકરમાં 1 ગ્લાસ જેટલું પાણી મૂકી તેમાં રીંગ મૂકો. (પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે) પાણી ગરમ થાય એટલે તેમાં દુધીનાં પીસ મૂકો.

    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ રીંગ ઉપર કાણા વાળી પ્લેટ મૂકી તેના પર રીંગણના પીસ મૂકી ઉપર થોડું સોલ્ટ સ્પ્રિંકલ કરી લ્યો.
    ત્યારબાદ મિડિયમ ફ્લૈમ પર કુકરમાં 4 વ્હીસલ કરી લ્યો. હવે કુકર ઠરે એટલે તેમાંથી બફાયેલા દુધી અને રિંગણના પીસ બહાર કાઢી તેને ચાળણીમાં મૂકી પાણી નિતારી લ્યો.

    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને બાઉલમાં કાઢીને બન્નેને સાથે જ મેશરથી મેશ કરી લ્યો.
    હવે એક પેનમાં 3 ટેબલ સ્પુન ઓઇલ મૂકી ગરમ કરો. હવે તેમાં 1 ½ ટી સ્પુન આખુ જીરુ, 1 તજ પત્તુ, 1 બાદિયાનનું ચક્ર, 2 લવિંગ ઉમેરો.બધું સંતળો.
    બરાબર સંતળાઈ જાય એટલે તેમાં મીઠા લીમડાના પાન અને પિંચ હીંગ ઉમેરો.
    હવે તેમાં 3 બારીક કાપેલ ઓનિયન અને 2 બારીક કાપેલું લીલુ મરચુ ઉમેરો.
    હવે ઓનિયનને ગુલાબી અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લ્યો. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પુન આદુ-મરચા- લસણની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં 3 બારીક કાપેલા ટામેટાં ઉમેરો. મિક્ષ કરી 2 મિનિટ સાંતળો. અધકચરા કૂક થાય એટલે તેમાં 1 ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાઉડર, 1 ટી સ્પુન હળદર પાઉડર, 1 ½ ટી સ્પુન ધાણા જીરુ પાઉડર, ½ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લ્યો. 1 મિનિટકૂક કરી તેમાં ½ કપ પાણી ઉમેરી ફરી બધું મિક્ષ કરીને ટમેટાનું મિશ્રણ એક્દમ મેશી થઈ, સરસ લાલ ગ્રેવી જેવું થઈ જાય ત્યાંસુધી કૂક કરી લ્યો.
    હવે તેમાં મેશ કરેલા રીંગણ અને દુધી ઉમેરી દ્યો.

    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સાથે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી દ્યો.
    હવે તેને બનેલી ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લ્યો.4-5 મિનિટ સ્લો ફ્લૈમ પર કુક કરી લ્યો. સ્પુન વડે હલાવતા રહો. જરા ઓઇલ છૂટું પડતું લાગે એટલે ફ્લૈમ ઓફ કરી દ્યો.
    તેના પર 1 ટેબલ સ્પુન કોથમરી ઉમેરી મિક્ષ કરી લ્યો.
    હવે ગરમા ગરમ રીંગણ દુધીનો ઓળો સર્વ કરવા માટે રેડી છે.

    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રીંગણ દુધીનો ઓળો :(rigan dudhi olo in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક સર્વિંગ બાઉલમાં રીંગણ દુધીનો ઓળો મૂકી તેના પર થોડી કોથમરી, ટમેટાની સ્લાઈઝ મૂકી ગાર્નીશ કરો. પ્લેટમાં 1 લીમડાની સ્ટ્રીંગ અને હાફ ટમેટું મૂકી સજાવો.
    લોકોને ના ભાવતા રીંગણ કે તેનો ઓળો અને દુધી, ટેસ્ટી અને હેલ્ધી રીંગણ દુધીના ઓળાનો ટેસ્ટ કરીને વારંવાર ખાવા લાગશે. પરોઠા,રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર July 07, 2020 07:42

ટિપ્પણીઓ (2)

Nayana's Creations
Nayana's Creations @nayana01
July 17, 2020 18:28
Nice recipe 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ દૂધી ના ઓળો દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. પંજાબી કરી(punjabi curry in Gujarati)
  4. ચીઝ પનીર કોફતા(cheez paneer kofata in Gujarati.)
  5. પાત્રા(patra in Gujarati)
  1. લાદી પાઉં(ladi pav in Gujarati)
  2. આલુ કોફતા કરી
  3. ભરેલા રીંગણાં બટેટા નું શાક(stuff rigan bataka nu saak in Gujarati)
  4. કરમદાનું અથાણું(karmada nu athanu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13104872
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close