કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)

Dhara Soni
Dhara Soni @cook_23317940

#સુપરશેફ ૧
# પોસ્ટ ૧
# માઇઇબુક
# પોસ્ટ ૨૮
ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌

#સુપરશેફ ૧
# પોસ્ટ ૧
# માઇઇબુક
# પોસ્ટ ૨૮
ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌

વધુ વાંચો

પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)

Dhara Soni
Dhara Soni @cook_23317940

#સુપરશેફ ૧
# પોસ્ટ ૧
# માઇઇબુક
# પોસ્ટ ૨૮
ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌

#સુપરશેફ ૧
# પોસ્ટ ૧
# માઇઇબુક
# પોસ્ટ ૨૮
ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનિટ
૫-૬ વ્યક્તિ માટ
  1. ૨ જૂડી પાલક ની ભાજી
  2. ગરમ પાણી ભાજી બોઇલ કરવા માટે
  3. ૧૫૦ ગ્રામ પનીર
  4. ગ્રેવી માટે:-
  5. ૨-૩ ટામેટા
  6. ૨ ડુંગળી
  7. ૭-૮ લસણ ની કલી
  8. ૨ સૂકા લાલ મરચા
  9. ૧ થોડો મોટો તજ નો ટુકડો
  10. ૧ નાનો આદુ નો ટુકડો
  11. ૧ ચમચી જીરૂ
  12. ૨ લવિંગ
  13. ૧ તમાલ પત્ર
  14. ૨ ચમચી આખા ધાણા
  15. ૧ ચમચી લાલ મરચું
  16. ૧/૨ ચમચી હળદર
  17. ૧/૨ ચમચી ગરમ મસાલો
  18. ૧ ચમચી કિચન કિંગ મસાલો
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૧/૨ ચમચી ધાણજીરૂ
  21. ૧ ચમચી ફ્રેશ મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    એક વાસણ માં પાણી ગરમ થવા મૂકી દો.ગરમ થાય ગયા બાદ તેમાં પાલક ના પતા ધોઈ ને ઉકળવા મૂકી દો.

    પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી બાજુ એક કડાઈ માં ઘી મૂકી પનીર લાઈટ બ્રાઉન તળી લો.

    પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભાજી ૨-૩ મિનિટ ઉકાળ્યા પછી ગ્રીન જ રહે તે માટે જડપ થી બહાર કાઢી એક ઠંડા પાણી ના તપેલા માં નાખો અથવા પંખા નીચે મૂકી દો.એટલે કલર જળવાય રહે.ઠંડું થયા પછી તેને મિક્સર મા પીસી લો.

  4. 4

    ત્યારબાદ ગ્રેવી માટે એક કડાઈ મા ૨ ચમચી બટર, અને થોડું તેલ લો.તેમાં જીરૂ,તજ,લવિંગ,તમાલ પત્ર,સૂકા લાલ મરચા,લસણ ની કલી,આદુ નો ટુકડો,એડ કરી ૧/૨ મિનિટ ચડવા છો પછી તેમાં ડુંગળી ટામેટા એડ કરો અને ૨ મિનિટ ચડવા દો.બધું ચડી જાય પછી નીચે ઉતારી ઠંડું થવા દો.પછી તેને મિક્સર મા ગ્રેવી માટે ક્રશ કરી લો.

    પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ સબ્જી ને વઘારી લો.એક કડાઈ મા ૧ ૧/૨ ચમચો તેલ,૨ ચમચી ઘી મૂકી તેમાં ૧/૨ ચમચી હિંગ,૧/૨ ચમચી હળદર,૧ ચમચી મરચું એડ કરી કાંદા ટામેટા ની પ્યુરી એડ કરો.અને ૩ મિનિટ ચડવા દો.ત્યારબાદ પાલક ની પ્યુરી એડ કરો અને તેમાં ૧ ચમચી કિચન કિંગ મસાલો,૧/૨ ગરમ મસાલો,૧/૨ ચમચી મરચું,૧ ચમચી ધાણાજરૂ,૧ ચમચી કસ્તુરી મેથી નાખી ૨ મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દો.

  6. 6

    ત્યારબાદ તેમાં ૧ ચમચી ફ્રેશ મલાઈ એડ કરો અને પનીર ના ટુકડા એડ કરો.

    પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રેડી છે પાલક પનીર સબ્જી..તેમાં ઉપર પનીર નું છીણ નાખી સર્વ કરો.

    પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Soni
Dhara Soni @cook_23317940
પર July 07, 2020 20:05

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. સાબુદાણા ખીર(sabudana ni kheer in Gujarati)
  4. કુલ્ફી (kulfi in Gujarati
  5. પાત્રા(patra in Gujarati)
  1. મિક્ષ દાળ ઢોસા (mix dal dosa in Gujarati)
  2. સુખડી (sukhdi recipe in gujarati)
  3. હૈદરાબાદી દહીં પોટેટો
  4. રાજભોગ હલવો (rajbhog halvo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13110558
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close