રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં ઘી નાખી મધ્યમ ફ્લેમ પર સેકીએ 20 મિનિટ.
- 2
શેકતી વખતે ગેસ ની ફ્લેમ ધીમી જ રાખશુ.
- 3
કાજુ અને બદામ રેડી રાખીએ. હવે લોટ એક દમ સરસ સેકાઈ ગયો છે હવે ગેસ પર થી નોચે ઉતારી તેને 15મિનિટ ઠરવા દઈએ. અને પછી તેમાં ગોળ એડ કરીએ.
- 4
એકદમ મિક્સ થાય પછી તેને થાળી માં ઘી લગાવી ઢાળી દઈએ. કાજુ અને બદામ થી ગાર્નિશ કરીએ.
- 5
ચેક્સ પડી લઈએ અને સર્વ કરીએ.
Similar Recipes
-
-
સુખડી(sukhdi recipe in Gujarati)
ગોળ પાપડી ઓર સુખડી એ સૌથી હેલ્થી ને સરળ મીઠાઈ છે અને ગોળ થી બનતી હોવા થી તે વધુ હેલ્થી છે #માઇઇબુક #પોસ્ટ15Ilaben Tanna
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી પૌષ્ટિક અને ઘર મા ખુબ ભાવતી વાનગી છે. હુ મારા દ્દાદી અને મમી પાસે થી સિખિ છું સુખડી બનાવતા Shital Manek -
-
સુખડી
#ઇબુક#day24આજે હું ઓવેન માં સુખડી કેમ બનાવી એની રેસિપી લાવી છુ જે ખુબ જ સરસ બને છે. Suhani Gatha -
-
સુખડી(sukhdi recipe in Gujarati)
#sukhdiઆમ તો સુખડી હેલથી છે પણ મે સુખડી ને વધુ હિલ્થી બનાવવા તેમાં ડ્રાય ફ્રૂટ ને ઉમેર્યા છે ટેસ્ટ માં ખુબ સરસ બની છે. Darshna Mavadiya -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૨આપડા ગુજરાતી ઓને ત્યાં તો કોઈ પણ તહેવાર સ્વીટ વગર તો હોય જ નઈ.તો મે આયા સ્વીટ માં સુખડી બનાવી છે.જે દરેક ના ઘર માં બનતી જ હોય છે. Hemali Devang -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શનિ/ રવિ રેસિપી આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13110603
ટિપ્પણીઓ