કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati)

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૨#મહેસાણાનું પ્રખ્યાત#મહેસાણામાં પ્રસંગમાં બનતું એવું વખણાતું શાક#શિયાળા માટે ખાસ એવું શાક ડુંગળીયું

#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૨#મહેસાણાનું પ્રખ્યાત#મહેસાણામાં પ્રસંગમાં બનતું એવું વખણાતું શાક#શિયાળા માટે ખાસ એવું શાક ડુંગળીયું

વધુ વાંચો

મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati)

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294

#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૨#મહેસાણાનું પ્રખ્યાત#મહેસાણામાં પ્રસંગમાં બનતું એવું વખણાતું શાક#શિયાળા માટે ખાસ એવું શાક ડુંગળીયું

#સુપરશેફ ૧#વીક ૧# પોસ્ટ ૨#મહેસાણાનું પ્રખ્યાત#મહેસાણામાં પ્રસંગમાં બનતું એવું વખણાતું શાક#શિયાળા માટે ખાસ એવું શાક ડુંગળીયું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ સર્વિંગ્સ
  • ૪ડુંગળી લાંબી સ્લાઇસમાં સમારેલી
  • ૧ વાટકીટોમેટાની પ્યુરી
  • ૧ વાટકીઝીણી સમારેલી લીલી ડુંગળી
  • ૧ વાટકીઝીણું સમારેલું લીલું લસણ
  • ૧/૨ વાટકીબેસનની પાપડી
  • ૧/૨ વાટકીકાજુના ટુકડા
  • ૧/૨ વાટકીસીંગદાણાનો ભૂકો
  • ૨ મોટી ચમચીદહીં
  • ૨ ચમચીગોળ
  • ૧/૨ વાટકીઝીણા સમારેલા લીલા ધાણા
  • ૨ નાની ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • ૧ (૧/૨ મોટી ચમચી)લાલ મરચું પાઉડર
  • ૧ મોટી ચમચીઅથાણાંનો મસાલો
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧/૨ વાટકીછીણેલું પનીર(optional)
  • ૧ ચમચીઆદુ-મરચાંની પેસ્ટ
  • ૧ વાટકીતેલ
  • બાદીયા
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં 1/2વાટકીથી વધારે તેલ ઉમેરવું.ત્યારબાદ તેમાં સ્લાઈસમાં કાપેલી ડુંગળી ઉમેરી તેને વધારે આંચ ઉપર ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવી.ડુંગળી સંતળાય ત્યાં સુધી સીંગદાણાને બીજી પેનમાં લઈ શેકી લેવા.સીંગદાણા શેકાયને ઠંડા થાય પછી તેની છાલ ઉતારી તેને મિક્સર જાળમાં લઈ તેનો પાઉડર બનાવી લેવો.ત્યારબાદ તેને કાઢી તે જ મિક્સર જાળમાં આદુ-મરચાંના ટુકડા ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરવી.ત્યારબાદ તેને મિક્સર જાળમાંથી કાઢી તે જ મિક્સર જાળમાં ટામેટાંના ટુકડા ઉમેરી ટામેટાંની પ્યુરી બનાવી લેવી.

  2. 2

    ડુંગળી સારી રીતે સંતળાય જાય પછી તેમાં આદુ-મરચાંની પેસ્ટ ઉમેરી તેને બરાબર હલાવી લેવું ધ્યાન રાખવું ડુંગળી બળે નહીં.ત્યારબાદ તેમાં લીલું લસણ અને લીલી ડુંગળી અને હળદર ઉમેરવી.ત્યારબાદ તેમાં ટામેટાંની પ્યુરી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું.ટામેટાંની પ્યુરી ચળવા લાગે અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે પછી તેમાં કાજુના ટુકડા,ધાણાજીરું પાઉડર,અથાણાંનો મસાલો,લાલ મરચું પાઉડર,બાદીયા અને મીઠું ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું.મસાલાને ૫ મિનિટ સુધી સારી રીતે શેકાવા દેવા.

  3. 3

    ત્યારબાદ તેમાં સીંગદાણાનો ભૂકો અને પાપડીનો હાથેથી ભૂકો કરીને અને દહીં ઉમેરવું.હવે બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લેવું.ધ્યાન રાખવું જેવું દહીં ઉમેરે તેવી જ ગેસની આંચ એકદમ ધીમી કરી લેવી.દહીં ઉમેરયા પછી હલકા હાથે હલાવી તેને ૧ મિનિટ થવા દેવું.૧ મિનિટ બાદ તેમાં છીણેલું પનીર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું.તેલ છૂટું પડવા લાગે પછી તેમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરવો.લીંબુના રસની દહીંની ખટાશ પ્રમાણે વધઘટ કરવી.

  4. 4

    તેલ છૂટું પડે એટલે ઉપરથી લીલા ધાણા ઉમેરી તેને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી તેને બાજરીના રોટલા,ભાખરી,રોટલી,પરોઠા અને જુવારના રોટલા સાથે સર્વ કરો અને સાથે છાશ અને સલાડ તો ખરું જ.તો તૈયાર છે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું.

    મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું(mehsana nu dungriyu saak recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Er Tejal Patel
Er Tejal Patel @cook_241294
પર July 09, 2020 08:09

ટિપ્પણીઓ (2)

T Vibha
T Vibha @cook_19617076
July 09, 2020 12:40
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dungaliyu શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. કંટોલા નુ શાક(katalo nu saak recipe in Gujarati)
  2. રીંગણ ના રવૈયા(rigan na ravaya recipe in Gujarati)
  3. ઢોસા(dosa recipe in Gujarati)
  4. ભીંડા ના રવૈયા(bhinda na ravaiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13119618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close