કંટોલા નુ શાક(katalo nu saak recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

કંટોલા નુ શાક(katalo nu saak recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ કંટોલા
  2. ૧/૨ કપદૂધ
  3. ૧ (૧/૨ ચમચી)લાલ મરચું પાઉડર
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  6. ૧ ચમચીસાકર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. ૩-૪ ચમચી તેલ
  9. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કંટોલા લઈ તેને સારી રીતે ધોઈ લેવા અને પછી તેના કાંટા કાઢી સુધારી લેવા

  2. 2

    એક પેન લઈ તેમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાંખવી અને કંટોલા સમારેલા નાખવા

  3. 3

    હવે કંટોલા માં દૂધ ઉમેરવું

  4. 4

    કંટોલા ને પાંચ મિનિટ માટે કુક થવા છોડી દેવા

  5. 5

    બધું જ દૂધ સોસાય જાય એટલે તેમાં બધા જ મસાલા ઉમેરી દેવા

  6. 6

    હવે બધું જ સરખી રીતે મિક્સ કરી લેવું

  7. 7

    તૈયાર છે આપણું આ કંટોલા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes