કેરી કાજુ માવા શેક (Mango Mava shake recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
ફળોના રાજા કેરી સામાન્ય રીતે તમામ લોકોની પસંદ હોય છે. પાકી કેરીમાં રેચક ગુણ હોવાથી મળને સાફ કરે છે. કબજીયાત મટાડે છે. સંગ્રહણી, શ્વાસકાસ, અમ્લપિત, અરૂચિ, નિંદ્રાનાશમાં ઉપયોગી છે. હોજરી, આંતરડા, શ્વાસનળી, મુત્રમાર્ગ, કલેજુ બરોડ, શિધ્રપતન, લોહી વિકારના રોગોમાં સુધારો કરે છે. ક્ષયના દર્દમાં ખુબ જ ઉપયોગી છે. કેરી ખાવાથી લોહી ની કમી દૂર થાય છે.

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145960

ટિપ્પણીઓ (8)