ખીર (Kheer Recipe in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13150989
ચોખા ધોઈ ને પલાળી રાખો.
કઢાઈ માં દૂધ ગરમ મૂકો. દૂધ ઉકળવા લાગે ત્યારે ચોખા ઉમેરો. હલાવતા રહેવું.
થોડી વાર પછી દૂધ જાડું થશે, ચોખા પણ ચઢી જાય ત્યારે ખાંડ ઉમેરો.
પછી, વાટેલી ઈલાયચી, ચપટી જાયફળનો ભૂકો, કેસર, બદામ ની કતરણ ઉમેરો. ખીર તૈયાર.
ખીર ગરમ અથવા ઠંડી પીરસો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ