ગલકા નું ભરેલું શાક (galka nu bharelu shaak in Gujarati recipe)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. 500 ગ્રામગલકા
  2. 5+1 ચમચી તેલ
  3. 2 ચમચીબેસન
  4. 1/4 ચમચીરાઈ
  5. 1/4 ચમચીજીરું
  6. ચુટકીહીંગ
  7. 1/8 ચમચીહળદર
  8. 4 ચમચીધાણાજીરૂ
  9. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 3ચમચા પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે ગલકા ધોઈ, છાલ ઉતારી અને ટુકડા કરવા તેમાં ઉભા ચેકા પાડવા.હવે બેસન માં બધા મસાલા કરવા.

  2. 2

    હવે તેમાં તેલ ઉમેરી મિક્સ કરો.હવે ગલકા ના ટુકડા માં મસાલો ભરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે જીરું, રાઈ, હીંગ નો વઘાર કરી તેમાં ભરેલા ગલકા ના વઘાર કરી 2 મીનીટ માટે હલાવો.

  4. 4

    હવે ઓવન ના બાઉલ માં કાઢી લેવું.હવે કડાઈમાં પાણી ગરમ કરી રેડી દો.

  5. 5

    હવે બચેલો મસાલો છાંટો.

  6. 6

    હવે પહેલા 5 મીનીટ આને પાછી 7 મીનીટ માટે થવા દો.

  7. 7

    તૈયાર છે ગલકા નું ભરેલું શાક.રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes