કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક રેસીપી મુખ્ય ફોટો

વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક

Dhara Soni
Dhara Soni @cook_23317940

#સુપરશેફ૧
#પોસ્ટ ૩
#માઇઇબુક
#પોસ્ટ ૩૦
ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋

#સુપરશેફ૧
#પોસ્ટ ૩
#માઇઇબુક
#પોસ્ટ ૩૦
ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋

વધુ વાંચો

વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક

Dhara Soni
Dhara Soni @cook_23317940

#સુપરશેફ૧
#પોસ્ટ ૩
#માઇઇબુક
#પોસ્ટ ૩૦
ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋

#સુપરશેફ૧
#પોસ્ટ ૩
#માઇઇબુક
#પોસ્ટ ૩૦
ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦- ૩૫ મિનિટ
૫-૬ વ્યક્તિ માટે
  1. ૧૨ રીંગણા
  2. ૬-૭ બટેટા
  3. મસાલો ભરવા માટે:-
  4. ૨ ચમચીમરચું
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૫-૬ ચમચી સીંગદાણા નો ભૂકો
  7. ૪-૫ ચમચી ધાણાજરૂ
  8. કોથમરી
  9. ૧/૨ ચમચીહળદર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ગોળ સ્વા
  12. ગોળ સ્વાદ અનુસાર
  13. વઘારવા માટે:-
  14. ૨ ટેબલ સ્પૂનતેલ
  15. ૧/૨ ચમચીહળદર
  16. ૩મિડીયમ ટામેટાા
  17. ૧/૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦- ૩૫ મિનિટ
  1. 1

    રીંગણા અને બટેટા માં કપા કરી લેવા.પછી મસાલો તૈયાર કરી લેવો એક વાસણ મા શીંગ નો ભૂકો,ધાણાજીરૂ,મરચું હળદર,મીઠું,ગરમ મસાલો,ગોળ, કોથમરી બધું ભેગુ કરી તેમાં ૧ પાવળું તેલ નાખી મસાલો ચોળી નાખી મસાલો રેડી કરી લો.

  2. 2

    પછી તેને રીંગણા બટેટા નાં કાપા માં ભરી દો.અને એક ઢોકળીયા માં ચડવા મટે મૂકી દો.૨૫ મિનિટ ચડવા માટે મૂકી દો.

    વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ચડી જાય એટલે...એક કડાઈ મા તેલ મા તેલ મૂકી તેમાં હળદર,હિંગ,ટામેટા નાખી ચડવા દો.ચડી જાય એટલે તેમાં બાફેલા રીંગણા બટેટા એડ કરી દો.અને ૧/૨ કપ પાણી નાખી ૨-૩ મિનિટ ચડવા દો.

    વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રેડી છે વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક.

    વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Soni
Dhara Soni @cook_23317940
પર July 12, 2020 11:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેક્સિકન ચલુપા(Mexican Chalupa recipe In Gujarati)
  2. મરચા પેંડા ગ્રેવી (Marcha peda Gravy Recipe In Gujarati)
  3. લઝાનિયા
  4. ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
  5. નો બેક પાઈનેપલ કેક (no bake pineapple cake recipe in gujarati)
  1. મેક્સિકન ચલુપા(Mexican Chalupa recipe In Gujarati)
  2. ચિયા સીડ્સ ડ્રિન્ક(chia seeds drink recipe in gujarati)
  3. ડપક વડી (Dapak Vadi Recipe in Gujarati)
  4. કોર્ન કટલેટ (corn cutlet recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13151925
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close