કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ કોફતા કરી સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ કોફતા કરી સબ્જી રેસીપી મુખ્ય ફોટો

મલાઈ કોફતા કરી સબ્જી

Dhara Soni
Dhara Soni @cook_23317940

# સુપરશેફ૧
# પોસ્ટ ૪

# સુપરશેફ૧
# પોસ્ટ ૪

વધુ વાંચો

મલાઈ કોફતા કરી સબ્જી

Dhara Soni
Dhara Soni @cook_23317940

# સુપરશેફ૧
# પોસ્ટ ૪

# સુપરશેફ૧
# પોસ્ટ ૪

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૫-૬ વ્યક્તિ માટ
  • કોફ્તા માટે:-
  • ૮-૧૦ બટેટા
  • ૪ લીલા મરચા
  • ૧ નાનો કટકો આદુ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ખાંડ સ્વાદ અનુસાર
  • કોફ્તા માં સ્ટફિંગ માટે:-
  • ૫૦ ગ્રામ પનીર
  • ૨-૩ ચમચી લીલા નાળિયેર નું સૂકું તૈયાર ખમણ
  • થોડા આદુ મરચા ક્રશ કરેલા
  • ખાંડ સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ગ્રેવી માટે:-
  • ૧ ચમચી જીરૂ
  • ૩ લવિંગ
  • ૧ મોટો ટુકડો તજ
  • ૩ ઇલાયચી
  • ૪ કાંદા
  • ૧ તમાલ પત્ર
  • ૪ ટામેટા
  • ૮-૧૦ કલી લસણ
  • ૨-૩ ચમચી મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી કિચન કિંગ મસાલો
  • ૧ ચમચી ફ્રેશ મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    બટેટા બાફી લેવા.બાફેલા બટેટા ને છૂંદી તેમાં ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ, મીઠું,થોડી ખાંડ,નાખી મસાલો કરી લેવો.પછી તેની અંદર નો માવો બનાવવા મસાલો રેડી કરવો.

  2. 2

    પનીર, ટોપરા નું ખમણ,ગરમ મસાલો,મીઠું, ખાંડ,આદુ મરચા ક્રશ કરેલા થોડા,એડ કરી અંદર નો મસાલો બનાવો.

  3. 3

    ત્યારબાદ બટેટા નો લુવો લઈ.હાથમાં રાખી તેમાં ખાડો કરી તેમાં પનીર નો બનાવેલ માવો ભરવો.અને પછી ગોળ વાળી લેવું.બધાજ કોફ્તા એમ વાળી લેવા અને તેને એક કઢાઈ માં તેલ મૂકી તળી લેવા.

    મલાઈ કોફતા કરી સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેની કરી બનાવવા માટે,ગ્રેવી માટે:-એક લોયા મા તેલ મૂકી તેમાં કાંદા,લસણ,ટામેટા,તજ,લવિંગ,તીખા,જીરું, ઇલાયચી,મૂકી ચડવા દો. બ્રાઉન કલર નું ચડી જાય એટલે ગેસ બંધ કરી દો.પછી તે ઠંડું થઈ જાય એટલે તે મિક્સર માં પીસી લો.

    મલાઈ કોફતા કરી સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક કઢાઈ માં તેલ મૂકી તેમાં.જીરું તમાલ પત્ર મૂકી હિંગ,હળદર નાખી આ બનાવેલ ગ્રેવી નાખો.તેમાં ૧ કપ જેટલું પાણી એડ કરી દો પછી તેને ૩ મિનિટ સુધી ઢાંકણું ઢાંકી ચડવા દો.ચડી જાય એટલે તેમાં ૧ ચમચી ગરમ મસાલો,મીઠું સ્વાદ અનુસાર,૧ ચમચી કિચન કિંગ મસાલો,૨-૩ચમચી લાલ મરચું એડ કરી દો.અને ૨ મિનિટ ચડવા દો.અને પછી તેમાં છેલે ૧ ચમચી મલાઈ એડ કરી દો.અને મિકસ કરી દો.

  6. 6

    રેડી છે કોફ્તા કરી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Soni
Dhara Soni @cook_23317940
પર July 12, 2020 12:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ કોફ્તા શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મેક્સિકન ચલુપા(Mexican Chalupa recipe In Gujarati)
  2. લઝાનિયા
  3. મરચા પેંડા ગ્રેવી (Marcha peda Gravy Recipe In Gujarati)
  4. ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
  5. નો બેક પાઈનેપલ કેક (no bake pineapple cake recipe in gujarati)
  1. ગ્રીન ટી
  2. ભરેલો ભીંડો(Recipe in gujarati)
  3. ખીચડી (Khichdi recipe in Gujarati)
  4. જવની ભાખરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13152276
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close