રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને ધોઈ અને બે ભાગ કરી વચ્ચે ચેક કરી બાજુમાં રાખો એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરૂ લીંબુનો રસ અને તેલ નાખી બરાબર મિક્સ કરો
- 2
બનેલા મસાલાને ભીંડામાં ભરો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં હીંગ અને જીરું નાખી ભરેલા ભીંડા ને શેકો કડાઈ ઉપર થાળી રાખે તેમાં પાણી નાખી આઠથી દસ મિનિટ માટે રાખો નીચે ઉતારીને સર્વિંગ બાઉલમાં અથવા પ્લેટમાં લઈ સર્વ કરો
- 4
તૈયાર છે આપણા ભરેલા ભીંડા નું શાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલો ભીંડો
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલો ભીંડો બહુંંજ ભાવે તેથી બનાવ્યો.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-1 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી કોફતા વિથ ગ્રેવી(dudhi kofta with greavy recipe in Gujarati)
#સુપરશેફ1#સુપરશેફ2 Bhavisha Manvar -
-
-
દૂધીનું રજવાડી શાક (dudhi nu shaak recipe in Gujarati)
#Goldenapron3#week24## સુપરશેફ1 Gita Tolia Kothari -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Bhavisha Manvar -
-
-
-
-
-
ભરેલ કારેલાનું શાક(bhrela karela saak recipe in Gujarati)
#સુપરશેફ1વિક 1 શાક ,કરીઝ પોષ્ટ 2 Pushpa Kapupara -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13152429
ટિપ્પણીઓ