કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચું લોચો(khichu locho recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચું લોચો(khichu locho recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચું લોચો(khichu locho recipe in Gujarati)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#goldenapron3
Week25
Satvik
#માઇઇબુક
પોસ્ટ 17

#goldenapron3
Week25
Satvik
#માઇઇબુક
પોસ્ટ 17

વધુ વાંચો

ખીચું લોચો(khichu locho recipe in Gujarati)

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
કુવૈત

#goldenapron3
Week25
Satvik
#માઇઇબુક
પોસ્ટ 17

#goldenapron3
Week25
Satvik
#માઇઇબુક
પોસ્ટ 17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 વ્યક્તિ
  • 1 કપચોખાનો લોટ
  • 1,1/2 કપ પાણી
  • 1ટે.ચમચી સીંગતેલ
  • 1/4 ટી.સ્પૂનસોડા
  • 1 ટે સ્પૂનજીરું
  • 1 ટી સ્પૂનઅજમો
  • 1 ટે સ્પૂનતલ
  • સજાવટ માટે:
  • 1 ટે સ્પૂનસિંગતેલ
  • 1 ટે સ્પૂનઝીણી સેવ
  • 1 ટી સ્પૂનઅથાણાંનો મસાલો
  • 1 ટે સ્પૂનદાડમ ના દાણા
  • 1 ટે સ્પૂનલીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ  ઍક તપેલી માં  પાણી ગરમ મુકો.તેમા મીઠું,જીરું-અજમો અધકચરો વાટીને નાખો.

  2. 2

    હવે તેમા તેલ,તલ,સોડા નાખી  2-3, ઉભરા આવવા  દો.પછી  તેમાં  લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી ગેસ બંધ કરી દો.

  3. 3

    હવે તેમાં  ચોખાનો લોટ ઉમેરી વલણથી ગોળ ગોળ  હલાવી બરાબર મીક્ષ કરી લો.

  4. 4

    હવે આ મિશ્રણ ને  એક ઢોકળા ની થાળી માં કાઢી  ઢોકળીયામાં કાઠો મુકી પાણી મુકી ગરમ થાય એટલે તેમાં થાળી મૂકી બાફવા માટે મૂકો.

  5. 5

    10 મીનીટ  પછી બરાબર બફાઈ  જાય એટલે તેને  ઍક સર્વિન્ગ પ્લેટ માં  કાઢી  તેના પર તેલ, લીલી ચટણી રેડી,અથાણાંનોમસાલો,સેવ,કોથમીર  અને દાડમ ના દાણા નાખી   સજાવી  ગરમા ગરમ પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya Thakkar
Chhaya Thakkar @chhayi70
પર July 12, 2020 19:29
કુવૈત
મને રસોઈ કરવાનો,ખાવાનો અને ખવડાવા નો શોખ છે,અહીં ઘણી કોમ્પીટીશન માં ભાગ લીધો છે. અને જીતી પણ છું અને જ્જ તરીકે પણ આર્ટ ફૅશન અને રસોઈ ની અલગ અલગ કેટેગરી માટે નિર્ણાયક તરીકે નિમંત્રીત કરે છે. આ મારા શોખ થી પ્રેરિત થઈ.મેં culinary diploma કરી professional degree મેળવી છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચુ લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ચલુપા(Mexican Chalupa recipe In Gujarati)
  2. મરચા પેંડા ગ્રેવી (Marcha peda Gravy Recipe In Gujarati)
  3. લઝાનિયા
  4. નો બેક પાઈનેપલ કેક (no bake pineapple cake recipe in gujarati)
  5. ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
  1. બીટરૂટબરફી(beet root barfi recipe in Gujarati)
  2. ક્રિસ્પી ભીંડા નું શાક
  3. પાણી પૂરી ની પૂરી(pani puri recipe in Gujarati)
  4. પનીર લબાબદાર (paneer labbadar recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13156016
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close