કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નમકીન(namkin recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નમકીન(namkin recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નમકીન(namkin recipe in Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#સુપરશેફ2
#વિક2
#રેસિપિસ ફ્રોમ ફ્રલોર્સ/લોટ

#સુપરશેફ2
#વિક2
#રેસિપિસ ફ્રોમ ફ્રલોર્સ/લોટ

વધુ વાંચો

નમકીન(namkin recipe in Gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#સુપરશેફ2
#વિક2
#રેસિપિસ ફ્રોમ ફ્રલોર્સ/લોટ

#સુપરશેફ2
#વિક2
#રેસિપિસ ફ્રોમ ફ્રલોર્સ/લોટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • લોટ બાંધવા માટે
  • 1 વાટકીમેંદો
  • 1 કપદૂધ
  • 1/2 ચમચીજીરૂ
  • જરૂર મુજબ તેલનું મોળ
  • તળવા માટે
  • જરૂર મુજબ તેલ
  • ગાર્નિશ કરવા માટે
  • 1/2 ચમચીમીઠું
  • 1/2 ચમચીસંચર
  • 1/2 ચમચીમરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં 1વાટકી મેંદો લો.ત્યાર બાદ તેનામાં જીરું ઉમેરો ત્યાર બાદ તેનામાં મુઠ્ઠી વળે તે મુજબ તેલનું મોળ ઉમેરો અને જરૂર મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરો.

  2. 2

    ત્યાર બાદ તેનામાં દૂધ ઉમેરી ને લોટ ની કણક તૈયાર કરો.લોટ ની કણક બહુ ઠીલી પણના હોવી જોઈએ અને બહુ કઠણ પણના હોવી જોઈએ.ત્યાર બાદ તેને 10 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    ત્યાર બાદ તેના ગુલા કરી ને તેને આપણે જેમ ભાખરી બનાવીએ એવી રીતે વળી લો.આને આપણે બહુ જડી કે બહુ પાતળી નથી વણવાની. વણી લીધા પછી તેને આપણે કટર અથવા ચપ્પુ ના મદદ થી કટ કરી લઈશું.

  4. 4

    એક કઢાઈમાં તળવા માટે તેલ લઇ લો.તેલ ગરમ થાય પછી આપણે તૈયાર કરેલ સ્લાઈસ ને તલી લો.તળી લીધા પછી ઉપર થી મીઠું, મરચું અને સંચળ મિક્ષ કરીને ઉપર ઉમેરી લો અને બરાબર મિક્ષ કરી લો.તો તૈયાર છે આપણા સરસ મજાના નમકીન.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

megha sheth
megha sheth @Cooking_withmegha
પર July 14, 2020 04:05
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
July 14, 2020 08:35
Beautiful look
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
  3. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  4. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  5. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  1. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  2. મૂંગદાળ મિક્સ વેજ ઇડલી (Moong Daal Mix Veg Idli recipe in GujArati)
  3. #બ્રાઉની(browani recipe in Gujarati)
  4. વેજ હાંડવો (Veg Handvo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13166887
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close