ટાકો શેલ (tacos shell recipe in Gujarati (
# ટેસ્ટી
# લોટ
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ અને મેંદો મીઠું અજમો અને તેલ નું મોણ ભેગું કરી. પરોઠા જેવી કણક બાંધો. 10 મિનીટ પલળવા દેવું. ત્યાર બાદ પૂરી જેવા લુઆ તૈયાર કરો.
- 2
ત્યાર બાદ નાની પૂરી વણી ફોર્ક થી કાણા પાડી લેવા. તાવી ઉપર 1/2 મિનીટ માટે સેકી લેવી. પૂરી. 50% જ શેકવી.
- 3
તેલ ગરમ થાય પછી પૂરી તળી લેવી. ગરમ પૂરી ને 1 રૂમાલ પર કાઢી વચ્ચે ના ભાગ માં વેલણ ની મદદ થી સેલ્સ નો આકાર આપી દો. આકાર પૂરી ગરમ હોય ત્યારે જ અપાશે. આ પૂરી મેક્સીકન ટાકોઝ બનાવવા વપરાશે અથવા ચા કોફી સાથે પણ ખાય શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172175











ટિપ્પણીઓ (2)