કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૭#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૯#

મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે.

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૭#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૯#

મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે.

વધુ વાંચો

મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૭#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૯#

મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે.

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૭#
#માઇઇબુક#
#પોસ્ટ ૨૯#

મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
2 લોકો
  • ૧ કપઘઉં નો લોટ
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧ ચમચીઅજમો
  • ૧ ચમચીલસણ ની લાલ ચટણી
  • ૧ટે.સ્પુન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લોટ બાંધવા પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ઘઉં ના લોટ માં હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું, મીઠું, અજમો, લસણની ચટણી, તેલ બધુ ભેગુ કરી પાણી થી ભાખરી નો લોટ બાંધવો.

  2. 2

    લોટ ને તેલ લગાવી ૧૦ મિનીટ ઢાંકી ને રાખો.

  3. 3

    ૧૦ મિનીટ પછી લુઆ કરી, ભાખરી વણી બંને બાજુ તેલ લગાવી શેકવી.

  4. 4

    તૈયાર છે મસાલા ભાખરી. તેને ચા સાથે, દહીં સાથે, દૂધ સાથે, છુંદા સાથે, અથાણા સાથે વગેરે સાથે સવાર ના નાસ્તા માં, ટીફીનમા અથવા સાંજે નાસ્તા માં ખાય શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
પર July 19, 2020 13:33
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

ટિપ્પણીઓ

Nimisha Patel
Nimisha Patel @cook_24981477
July 21, 2020 14:32
Nice, I like it with tea or coffee
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા ભાખરી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  3. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  4. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  5. વેજ લઝાનીયા - ઇન્ડિયન સ્ટાઇલ
  1. બિસ્કિટ ભાખરી(biscuit bhakhri recipe in Gujarati)
  2. વડા(vada recipe in Gujarati)
  3. બટાકા વડા (bataka vada recipe in Gujarati)
  4. સેઝવાન ગાર્લિક બટર લોચો(Sezvan garlic butter locho)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13211519
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close