રવા મિક્સ વેજ ઢોકળા

Naiya A @cook_23229118
રવા મિક્સ વેજ ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13215902
રવા ના લોટ મા પાણી અને દહીં નાખી 20 મિનિટ રેવા દો
કેપ્સિકમ ને જીણું સમારી લો. કોર્ન ne બાફી લો.ફણસી ઝીણી સમારી લો.
બધું મિક્સ કરો અને ઢોકળીયા મા બાફવા મૂકી દો. 10 મિનિટ પછી જોઈને થઇ ગયા હોય તો ઉતારી લો..
તેલ રાઈ તલ લીમડાના પાન નાખીને વઘાર કરો. અને ગરમા ગરમ સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (3)