મેક્સિકન સલાડ(Mexican salad)

Devika Panwala @cook_23348837
મેક્સિકન સલાડ(Mexican salad)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લેવો માત્ર ડ્રેસિંગ માટેની બધી સામગ્રી મિક્સ કરવી તેને બે મિનિટ માટે બરાબર હલાવવું
- 2
એક બીજો બાઉલ લઈને તેમાં બીજી બધી સામગ્રી એડ કરવી નાચોસ ચિપ્સ વગર, હવે સલાડ માટે તૈયાર કરેલું ડ્રેસિંગ આ બોલમાં એડ કરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 3
એક પ્લેટમાં તૈયાર કરેલી સલાડ મૂકવી પછી તેના પર નાચોસ ચિપ્સ નો ભૂકો ભભરાવી અને થોડી આખી નાચોસ મૂકી ઉપર ક્રીમ ચીઝ નાખી સર્વ કરવી.
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13219974



ટિપ્પણીઓ