સરગવા મગદાળ વેજ સુપ(saragva mugdal veg soup recipe in Gujarati)

Manisha Hathi @cook_20934679
સરગવા મગદાળ વેજ સુપ(saragva mugdal veg soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ અને સરગવાની સિંગને થોડું પાણી નાખી કૂકરમાં બાફી લો.
- 2
કેપ્સીકમ ને ઝીણા સમારી લો ગાજર ને ઝીણા સમારી લો કાંદાને જીણા સમારી લો.
- 3
મગ ની દાળ અને સરગવાની શીંગ બફાઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 4
એક પેનમાં થોડું ઘી મુકી તેની અંદર કેપ્સિકમ,ગાજર અને કાંદાને સાંતળી લો થોડા સાંતળાઈ જાય એટલે તેની અંદર મગની દાળ અને ક્રશ કરેલી સરગવાની શીંગ ની અંદર મિક્સ કરી દો. તેમાં મીઠું મરી પાઉડર અને લીંબુનો રસ નાખી થોડી વાર ઉકાળી લો બરાબર ઓગળી જાય એટલે સુપ ને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાનો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
#SJC આ સુપ ઓઈલ ફ્રી બનાવ્યો છે.જે હેલ્ધી બને છે. Bina Mithani -
સરગવા નો સુપ (Drumstick Soup Recipe In Gujarati)
સરગવો માં બહુજ કેલ્સયમ બહું જ હોય...સાંધાના દુખાવા માં સરગવો ખુબજ ઉપયોગી ....હેલ્થી સૂપની મજા માણો.. Jigisha Choksi -
સરગવા શીંગ દૂધી નો સુપ (Drumstick Dudhi Soup Recipe In Gujarati)
#GA4#Week25સરગવાની શીંગ અને દૂધ બંનેને અત્યારે સુપર ફુડ માનવામાં આવે છે.... બંને ના હેલ્થ બેનિફિટ પણ ખૂબ છે. આજે મે બંને નો combine સુપ બનાવ્યો ..સ્વાદ માં ખૂબ સરસ લાગે છે ..એક વાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ગાજર બીટ ટામેટા ના સુપ (Gajar Betroot Tomato Soup Recipe In Gujarati)
#winter special#soup recipe,Healthy#cookpad Gujarati#cookpad indiaપોષ્ટિક તત્વો થી ભરપુર સુપ વિન્ટર ની મજા છે ,એપેટાઈજર ની સાથે ગરમાગગરમ સુપ પીવાની કઈ મજા અલગ છે. જયારે પ્રવાહી ખોરાક લેવાની હિમાયત હોય ત્યારે વિવિધ જાત ના સુપ શરીર મા શકિત અને ઉર્જા ના સંચાર કરે છે Saroj Shah -
લેમન કોરીએનડર સુપ (lemon coriander soup recipe in Gujarati)
#સુપરશેફ3#વીક 3#જુલાઈ#cookpadindia#Monsoonweek#post ૧આ રેસીપીમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીનો સ્ટોક દરેક લીંબુ અને ધાણા સૂપને વિટામિન સીના સ્તરમાં વધારો કરવામાં મદદ કરે છે. વિટામિન સી શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે પણ મદદરૂપ છે...માટે આ જે સમય ચાલે છે ...એના માટે વિટામિન સી ખુબ જરૂરી છે. અને વરસાદ વરસતો હોય ને હાથ માં ગરમ ગરમ સૂપ હોય તો એની વાત જ અલગ હોય છે...સો એન્જોય. Twinkal Kalpesh Kabrawala -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી આ સૂપ પીવાથી કમરનો દુખાવો સાંધાના દુખાવામાં ખૂબ જ આરામ મળે છે નિયમિત રીતે સરગવો કોઈપણ રીતે ખાવું જોઈએ#GA4 #Week25 Shethjayshree Mahendra -
સરગવા નુ સૂપ(Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week25 સરગવાનુ સુપ સાધા ના દુખાવો માખૂબજ ફાયદો કરૅ છે Chetna chudasama -
દુધી સરગવાની શીંગ નો સૂપ (Dudhi Drumstick Soup Recipe in Gujarati)
આજે મેં ખૂબ જ સરળ હેલ્ધી અને ઝડપથી બની જાય તેઓ સુપ બનાવ્યો છે ,આ સૂપ દરરોજ લઈ શકાય છે(આ સૂપ હેલ્ધી ની સાથે સાથે સ્વાદમાં પણ ખુબ જ સરસ છે) #GA4#week20#SoupMona Acharya
-
-
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#Immunity# cookpad# cookpadindiaઆજ ના સમય માં આપડી Immunity ને જાળવવી અને તેને વધારવી ખૂબ જ જરૂરી છે.... ચાલો આજે તેના માટે એક સરસ મજાનો સૂપ બનાવીએ. આ સૂપ નાના મોટા સૌ માટે ખૂબ જ લાભદાયી છે. સરગવો, દૂધી અને આદુ આ ત્રણ વસ્તુ એવી છે જે આપડી હેલ્થ માટે ખૂબ ફાયદકારક છે. તમે પણ આ સૂપ બનાવી ને પીવો અને પીવડાવો. Urvee Sodha -
સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)
#GA4 #Week20આ એક હેલ્ધી ડાયટ છે આ પગ ના દુખાવા માટે પણ અસરકારક છે himanshukiran joshi -
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
-
મિક્સ વેજ & કોર્ન સૂપ (Mix Veg Corn Soup Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસું જામ્યું છે. આખો દિવસ વરસાદ પડે ને સાંજે ગરમાગરમ સૂપની ફરમાઈશ આવે.. શાકભાજી કટીંગ - ચોપીંગ કરીને રાખ્યા હોય તો ઝટપટ બની જાય..તો તૈયાર છે મિક્સ વેજ સૂપ🍲 Dr. Pushpa Dixit -
સરગવાના ની શીંગ નું સુપ
આ સુપ સ્વાદિષ્ટ તો છે જ એની સાથે ખૂબ જ ગુણકારી પણ છે. ડાયેટ માટે હું ખાસ ઉપયોગ કરું છું.#એનિવર્સરી#સુપ.#ઇબુક૧#પોસ્ટ૪૯. Manisha Desai -
-
હેલ્ધી સુપ (Healthy Soup Recipe In Gujarati)
સૂપ જ્યુસ રેસીપીસ#SJR : હેલ્ધી સૂપઆપણે બારે હોટલમાં રેસ્ટોરન્ટમાં જતા હોઈએ ત્યારે સ્ટાર્ટર માં બધા સૂપ પીવાનું પ્રિફર કરતા હોય છે તો એ જ સૂખ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો આજે મેં હેલ્ધી સૂપ બનાવ્યું. નાના છોકરાઓને સૂપ પીવડાવવુ બહુ જ સારુ . એ બહાને બાળકોને થોડા વેજીટેબલ બ્લેન્ડ કરી તેમાથી સૂપ બનાવી ખવડાવી શકાય. Sonal Modha -
મગ ની દાળ,ગાજર નું સૂપ (Moongdal Carrot Soup Recipe In Gujarati)
#માઇઇબુકઆપણે સૂપ તો અવનવા પીતા હોઈએ છીએ પણ એવું સૂપ કે જેનાથી હેલ્થ પણ સારી રહે અને સ્વાદ પણ નવો મળે .આજે મે એવું જ સૂપ બનાવ્યું છે જે હેલ્ધી એન્ડ ડાયેટ છે .જેમાં મગની મોગર દાળ ,ગાજર ને ડુંગળી નો ઉપયોગ સાથે મલાઈ અને કેપ્સીકમ નું કોમ્બિનેશન છે .આ સૂપ સવારે , સાંજે ગમે ત્યારે લઈ શકાય .બીમાર વ્યક્તિ પણ લઈ શકે .. Keshma Raichura -
ટેંગી હોટ વેજ સુપ
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #વેજિટેબલહોટસુપવરસાદ ના ઠંડા વાતાવરણમાં કાંઈક ગરમા ગરમ ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે. તો આવા ઠંડા ઠંડા વાતાવરણની મોજ લેવા માટે હું વેજિટેબલ હોટ સુપ લઈ ને આવી છું. Shilpa's kitchen Recipes -
-
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
પાલક સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week 16# પાલક સૂપ# cookpadGujarati# cookpadindia#Post ૧ શિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે આજે મેં પાલકની સાથે સરગવાની સિંગો નાખી ને સૂપ બનાવ્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સૂપ આયર્નને કેલ્શિયમથી ભરપૂર છે SHah NIpa -
કેરેટ વોલનટ સુપ (Carrot Walnut Soup Recipe In Gujarati)
#SJC#MBR3 આ સુપ ની સિઝન છે.અલગ અલગ પ્રકાર નાં સુપ ની મજા માણવાં મળે છે.કેટલાંક સુપ બીજા દિવસે વધુ સારા લાગે છે.આ સ્વાદ થી ભરપૂર સુપ છે.ગાજર અને બીજા શાક ભાજી નો ઉપયોગ કરી બનાવાય છે.ઓવન માં બનાવવા થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
-
સરગવા ની શીંગ અને ફણસી નો સુપ (Saragva Shing Fansi Soup Recipe In Gujarati)
#SJC ફક્ત સરગવા નું શાક નહીં પણ તેનો સુપ પણ પીવો જોઈએ.ફણસી સાથે અલગ સ્વાદ લાગશે છે.બાળકો ને જોઈતાં વિટામીન A,C,B પણ ખૂબ જ માત્રા માં આવેલાં હોય છે.તેમજ મોટી ઉંમર નાં લોકો આ સુપ સરળતા થી પી શકે છે.દરરોજ સવારે આ સુપ પીવો જોઈએ. Bina Mithani -
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#week10શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ હોય છે. બધા શાકભાજી પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. તો ડાયેટ કરતા લોકો માટે તો આશીર્વાદ સમાન છે.---+ મૈં સૂપ ને જાડું કરવા કોર્ન ફ્લોર ને બદલે મગ વાપર્યા છે જે હેલ્થી પણ છે અને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત પણ છે. Vrunda Shashi Mavadiya -
દૂધી સરગવા નું સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)
દુધી સરગવાનું સૂપ એક ઓઇલ ફ્રી રેસીપી છે જે ડાયટિંગ અને ડીટોક્ષ માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ સૂપ છે જે ઝડપથી બની જાય છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
મીક્ષ વેજ સૂપ(Mix veg soup Recipe in Gujarati)
#GA4#week10વિટામિન C થી ભરપૂર ગરમા ગરમ સૂપ Bhavna C. Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13230791
ટિપ્પણીઓ (2)