રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયા ની છાલ ઉતારી નાના ટુકડા કરવા.
- 2
એક પ્યાન માં ટુકડા ને હલાવી લેવું.
- 3
પપૈયા ના ટુકડા ચમચા થી હલાવી તેમાંથી પાણી છૂટે તે બાળી નાખવું.અને ચમચાથી દબાવી સ્મેશ કરવું.
- 4
હવે તેમાં છીણેલો ગોળ અને કોપરું નાખવું.
- 5
મિક્સ કરી ઈલાયચી પોઉંડર નાખી એક થાળી માં કાઢી લો.
હવે એચ પ્યાન માં માવાને શેકી લો. - 6
શેકાય એટલે પપૈયા નું મિશ્રણ નાખી સરખું મિક્સ કરી કાજુ બદામ ના ટુકડા નાખવા.
- 7
ઠંડુ થાય એટલે જોઈએ એ શેપ માં લાડુ બનાવવા.જરૂર પડે તો થોડીવાર ફ્રીઝ માં સેટ થવા રાખવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13227148




ટિપ્પણીઓ (3)