કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચા કેળા ની સુકીભાજી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચા કેળા ની સુકીભાજી રેસીપી મુખ્ય ફોટો

કાચા કેળા ની સુકીભાજી

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૭

#માઇઇબુક
#પોસ્ટ૨૭

વધુ વાંચો

કાચા કેળા ની સુકીભાજી

jyoti v parmar
jyoti v parmar @cook_21520032

#માઇઇબુક
#પોસ્ટ૨૭

#માઇઇબુક
#પોસ્ટ૨૭

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 નંગકાચા કેળા
  2. અડધા લીંબુ નો રસ
  3. 1/2ચમચી જીરૂ
  4. 1 ચમચીતેલ
  5. 1/2ચમચી ખાંડ
  6. લીમડાના પાન (ચાર થી પાંચ)
  7. 1/2ચમચી લાલ મરચુ
  8. 2 નંગજીના સમારેલા મરચાં
  9. સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાચા કેળા ની છાલ કાઢી લો. તેના નાના નાના ટુકડા કરો.

  2. 2

    એક વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. અને લીમડાના પાન નાખો અને જીનાં સમારેલા લીલાં મરચા નાખી ને હલાવો. હવે સમારેલા કેળા ના ટુકડા નાખો.

  3. 3

    ગેસ ધીમો રાખી હલાવો. જેથી નીચે ચોંટી ના જાય. હવે આપણે વાસણ ને ઢાંકી દઈશું. ડીશ ઉપર થોડું પાણી મૂકો. પાણી ની વરાળ થી કેળા ચડવા દો.

  4. 4

    પાચ થી દશ મિનિટ પછી ડિશ બાજુમાં મૂકીને જોઈ લેશો તો કેળા ચડી ગયા છે. પછી મીઠું ઉમેરસુ.હવે તેમાં લીંબુનો રસ ઉમેરી. ખાંડ ઉમેરી લાલ મરચું નાખી પછી ડિશ ને એક મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  5. 5

    તૈયાર છે આપણી કાચા કેળા ની સૂકી ભાજી.આ સૂકીભાજી રેગ્યુલર ખાઈ શકાય અને ફરાળ માં પણ લઈ શકો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jyoti v parmar
jyoti v parmar @cook_21520032
પર July 21, 2020 10:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
  2. સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
  3. કોર્ન ઢોકળા(corn dhokala recipe in gujarati)
  4. ક્રિસ્પી ચીઝ બોલ્સ
  5. ચીઝ આલુ પૂરી (Cheese Aaloo puri Recipe in Gujarati)
  1. ખોબા રોટી અને કંકોડા નું શાક(khoba roti and kAnkoda nu saak recipe in Gujarati (
  2. દાળઢોકળી (dal dhokali recipe in Gujarati)
  3. ઉપમા (Upma recipe in Gujarati)
  4. બીટરૂટ પરોઠા (Beetroot Paratha recipe in Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/13228779
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close