કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિરયાની(biryani recipe in Gujarari
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિરયાની(biryani recipe in Gujarari રેસીપી મુખ્ય ફોટો

બિરયાની(biryani recipe in Gujarari

Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો

બિરયાની(biryani recipe in Gujarari

Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૩૫ મીનીટ
૪
  • ૨ કપબાસમતી ચોખા
  • ૧કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ૧ગાજર ઝીણા સમારેલું
  • ૨ટામેટા
  • ૧કાંદા
  • ૨૦૦ ગ્રામ પાલક
  • ૧કડી આદું
  • ૩-૪ કડી લસણ
  • ૨-૩ લવીંગ
  • ૧તમાલપત્ર
  • ૩-૪ કાજુ
  • ૧ ચમચીમરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીબિરયાની મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં મીઠું અને તેલ નાખી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળે એટલે તેમાં ચોખા અને ગાજર બાફવા મુકો અને બફાઈ જાય એટલે તેને ચારણીમાં કાઢી તેનું પાણી ગાળીને ચોખા ને ઠંડા પાણીથી ધોઈ લો અને છૂટું કરી મૂકો.

    બિરયાની(biryani recipe in Gujarari રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની(biryani recipe in Gujarari રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અવે પાલક ને બાફવા મુકો. બફાઈ જાય એટલે તેની ગ્રેવી કરી દો અને ટામેટા ની ગ્રેવી કરી દો અવે કાંદા આદું અને લસણ ની ગ્રેવી તૈયાર કરી લો.

  3. 3

    એક પેણી માં તેલ મૂકી તેમાં લવિંગ,તમાલપત્ર નાખી તેમાં કાંદા, આદું લસણ ની ગ્રેવી નાખી હલાવો અને ચઢવા દો ત્યારબાદ તેમાં ટામેટાં ની ગ્રેવી નાખી ચઢી જાય એટલે તેમાં કેપ્સિકમ અને ગાજર નાખી તેમાં પાલક ની ગ્રેવી નાખી તેમાં કાજુ નાખી હલાવો ત્યારબાદ તેમાં મીઠું,મરચું, હળદર,ધાણાજીરું,ગરમ મસાલો અને બિરયાની મસાલા નાખી તેને હલાવી લો ત્યારબાદ તેમાં ચોખા નાખો તેને હલાવી બરાબર મિકસ કરો અને ગરમ થાય સર્વ કરો.

    બિરયાની(biryani recipe in Gujarari રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Pachchigar
Ami Pachchigar @cook_22222605
પર July 23, 2020 13:05
#foodie😋 cooking girl😇
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
  2. ફરાળી સિઝલર (farali/upvas sizzler recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman in Gujarati Recipe)
  4. મન્ચુરીયન (Manchurian recipe in gujarati)
  5. દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
  1. વેજીટેબલ ચીઝ પીઝા(vegetable cheese pizza recipe in gujarati)
  2. કંરાચી નો હલવો(karachi halvo recipe in Gujarati)
  3. દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
  4. ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245756
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close