કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી મિસળ(farali misal recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી મિસળ(farali misal recipe in gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469

#ઉપવાસ
આમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • ૧ કપફરાળી ચેવડો
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૨ ચમચીતેલ અથવા ઘી
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીલીલા ધાણા
  • ૪-૫પાન મીઠો લીમડો
  • ૧/૨ કપકાચા સીંગદાણા
  • અડધો કપ લીલા ટોપરાની ચટણી
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૨ કપપલાળેલા સાબુદાણા
  • ૨ નંગબાફેલા અને સમારેલા બટાકા
  • ૧/૨ કપશેકેલા સિંગદાણાનો ભૂકો
  • સ્વાદ અનુસારસિંધાલૂણ મીઠું
  • ૧ ચમચીખાંડ
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો ઘી ગરમ થઇ જાય એટલે જીરું ઉમેરો જીરું સાંતળી જાય એટલે મીઠો લીમડો ઉમેરો આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને સાંતળો આદુ મરચાની પેસ્ટ સંતળાઈ જાય એટલે કાચા સીંગદાણા ઉમેરો કાચા સીંગદાણા ને શેકી લો

  2. 2

    કાચા સીંગદાણા શેકાઈ જાય એટલે બટાકા ઉમેરો અને સાંતળી લો અને પછી તેમાં શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરો અને તેને સાંતળી લો સીંગદાણાનો ભૂકો સંતાઈ જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરો અને થોડીવાર તેને શેકાવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં ટોપરાની ચટણી ઉમેરો ચટણી ઉમેર્યા બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો પાણી થોડીવાર ઘરે પછી તેમાં સ્વાદ મુજબ સિંધાલુ મીઠું ધાણા-જીરુ પાઉડર ખાંડ લીંબુનો રસ ઉમેરો બરાબર રીતે મિક્સ કરી દો અને મિશ્રણને થોડું ઉકળવા દો

  4. 4

    મિસળ ની consistency બહુ જાડી રાખવાની નથી મિસળ ને 2 મિનિટ ઉકાળો ને પછી ગેસ બંધ કરો.

  5. 5

    મિસળ ને ફરાળી કેવડો અંદર ઉમેરી ને સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર July 31, 2020 14:13

ટિપ્પણીઓ (3)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
September 15, 2020 06:28
Nice!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  2. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. વઘારેલી ખીચડી(khichdi recipe in gujarati)
  2. ભાજી ઢોસા(bhaji dosa recipe in gujarati)
  3. ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
  4. ફરાળી પાતરા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13312415
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close