કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી મુખ્ય ફોટો

માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો

માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543

#ઉપવાસ

#ઉપવાસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3 વ્યક્તિ
  • 1 વાટકોમાંડવીનો ભૂકો
  • 3 નંગબટેટા
  • વઘાર માટે..
  • 5-7 ચમચીતેલ
  • 1 નંગટમેટુ
  • 1 ટુકડોઆદુ
  • 1 નંગમરચું
  • લીંબુ 1/2
  • કોથમીર 1/2ઝુડી
  • 1 વાટકીછાશ
  • ચમચીઆખુંજીરુ અડધી
  • ચમચીહિંગ અડધી
  • નમક સ્વાદ મુજબ
  • ચમચીહળદર અડધી
  • ચમચીખાંડ અડધી
  • 👉રાજગરા શિરો 👈
  • 150 ગ્રામરાજગરો
  • 100 ગ્રામઘી
  • 100 ગ્રામખાંડ
  • પાણી જરૂરીયાત મુજબ
  • 8-9 નંગકિસમીસ
  • 5-6 નંગઇલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ માંડવીનો ભૂકો મિક્સરમાં કરવો.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ1ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ૩ નંગ બટેટા લેવા એક બટેટામાંથી ચિપ્સ બનાવી લેવી અને તેને બાફી લેવી.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ2ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ2ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બે નંગ નાના બટેટા છીણી લેવા અને તેલ મૂકી અને તેને તળી લેવા.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ3ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ3ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેલ મૂકી આખુજીરું અને હિંગ મૂકીને ટામેટાં, મરચું, આદુ, કોથમીર અને લીંબુ મૂકી અને વઘાર આપવો ઉપર છાશ નાખવી.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ4ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ4ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં મસાલામાં હળદર, નમક અને ખાંડ નાખીને મિક્સ કરી લેવું. પછી તેમાં માંડવીનો ભૂકો ઉમેરવો અને બરાબર મિક્સ લેવું.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ5ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ5ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ચિપ્સ નાખવી અને સરસ મિક્સ કરી લેવું ઉપર છીણેલા બટેટા ચિપ્સ નાખીને માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ તૈયાર કરો.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ6ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ6ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સૌપ્રથમ રાજગરો લઈ તેને એક પેનમાં તેની ધાણી ફોડવી પછી ઘી મૂકવું.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ7ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ7ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ઘી ગરમ કરવું અને તેમાં ધાણી નાખી પાણી અને ખાંડ ઉમેરવી.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ8ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ8ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તેને મિક્સ કરી લેવું. થોડીવાર પછી ઘટ્ટ થાય એટલે એમાં કિસમિસ અને ઇલાયચી પાઉડર મિક્સ કરવો. આ રીતે તૈયાર થશે ગરમાગરમ રાજગરાનો શીરો ઉપર કાજુ નાખી સર્વ કરો.

    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ9ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ9ફોટો
    માંડવી બટેટા ખીચડી ટ્વીસ્ટ & રાજગરા શિરો રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
પર July 31, 2020 15:22

ટિપ્પણીઓ (6)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
August 01, 2020 02:10
Waw
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિંગદાણા બટેટા ખીચડી રાજગરો શિરો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  2. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. લીલી હળદરનું શાક(lili haldar nu saak recipe in gujarati)
  2. સંભાર ખીચડી(Sambhar Khichdi recipe in gujarati)
  3. રાજગરાનો શીરો(rajgara no siro recipe in gujarati)
  4. ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13312416
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close