ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)

ફરાળી દહીં વડા(farali dahi vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો મોરયો ધોઈને અને એક બટાકા ને છોલીને કટ કરી બંનેને એક સાથે બાફી લો. થોડું મીઠું પણ ઉમેરવું.
- 2
પછી એક બાઉલ માં કાઢીને ઠંડુ કરો પછી તેમાં બધા મસાલા એડ કરો. લીલા આદુ અને મરચાની પેસ્ટ જીરું, મરી, ધાણા, કાજુ અને દ્રાક્ષ બધુંજ બરાબર મિક્સ કરી લો.
- 3
હવે તેના નાના ગોળા વાળી લો. હવે થોડી ફાસ્ટ ફેલમ પર તળી લો. વડા નો માવો બાફેલો છે તેથી તેને ઉપર થોડો ગોલ્ડન કલર આવે એટલું જ તડવુ.
- 4
વડા રેડી થઈ ગયા પછી 10 મીનીટ ઠંડા થવા દો. ત્યા સુધી દહીં માં ખાંડ અને મીઠું ઉમેરી મીકક્ષ કરી લો.
- 5
હવે સવૅ કરતી વખતે વડા ને 2 મીનીટ પાણીમાં પલાળી થોડુ ડબાવીને પાણી નીતારી વડા પ્લેટમાં મુકો.
- 6
વડા ઉપર દહીં થી કોટ કરો. હવે તેના પર લીલી ચટણી, મીઠી ચટણી, લાલ મરચું, ચાટ મસાલો, જીરું, લીલા ધાણા અને દાડમના દાણા થી ગાૅનીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
પહેલી વાર ટ્રાય કર્યા.. શ્રાવણ માસમાં આવતા ઉપવાસમાં વિવિધ વાનગીઓ ટ્રાય કરવાનું મન થાય. આ રેસિપી માં ન કઈ પલાળવાની ઝંઝટ અને બધા ખાઈ શકે.. પચવામાં પણ હલકા.. એમ પણ ફરાળી વાનગીઓ ઉપવાસ વગર પણ ખાવી ગમે. Dr. Pushpa Dixit -
ફરાળી દહીં વડા નોન ફ્રાઈડ (Farali Dahi Vada Non Fried Recipe In Gujarati)
#ff1 નોનફ્રાય ફરાળી વાનગી Parul Patel -
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ જૈન રેસેપી.#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WDહું આ રેસિપી સેજલ કોટેચા ને સમર્પિત કરું છું કે જે મારી મોટીબેન પણ છે , તારો ખૂબ ખૂબ આભાર બેન કારણ કે તારા લીધે જ હું આ ગ્રુપમાં જોઈન્ટ થઈ અને ખૂબ ખૂબ શીખવા મળ્યું છે thank you so much એકતા મેડમ ,દિશા મેડમ ,પુનમ મેડમ અને ઘણા બધા ગ્રુપના સભ્યો જેમ કે વૈભવી બેન , ભાવનાબેન ઓડેદરા, ભુમિ બેન પટેલ , માધવી બેન કોટેચા અને બીજા ઘણા લોકો કે જે મને અનુસરે છે અને મારી રેસિપી ઉપર કમેન્ટ કરી મારા ઉત્સાહ માં વધારો કરે છે thank you all and Happy women's day to all wonderful ladies , love you all 🌹🌹🌹🌹🤗🤗🤗🤗🤗 Kajal Sodha -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં ઠંડક મેળવવા માટે બધા ઠંડી વસ્તુઓ ખાતા હોય છે તેમાં દહીં વડા બહુ જ પોપ્યુલર છે મેં પણ દહીંવડા બનાવ્યા છે.#GA4#Week 25#Dahivada Rajni Sanghavi -
-
-
-
-
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
ફરાળી દહીં પાપડી ચાટ (Farali Dahi Papdi Chaat Recipe In Gujarati)
#SF ફરાળ મા એક ને એક વસ્તુ ખાઈ ને કંટાળી જઈએ ત્યારે કંઇક અલગ અને નવું ખાવા નું મન થઇ જાય છે. ત્યારે જો કઈક ચટપટું ખાવા મળી જાય તો ઉપવાસ કરવા નું મન થઇ જાય છે.મે આજે એવી જ ચટપટી ફરાળી દહીં પાપડી ચાટ બનાવી છે. ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો .અહી મે પાપડી અને સેવ બંને ઘરે જ બનાવ્યા છે .એટલે પ્યોર્ ફરાળી. Vaishali Vora -
બ્રેડના દહીંવડા (Bread Dahi vada Recipe In Gujarati)
જનરલી આપણે બધા દહીં વડા બનાવતા હોઈએ ત્યારે વડા ફ્રાય કરેલા જ યુઝ કરતા હોઈએ આજે મેં આ વડાને વિધાઉટ ફ્રાય અને વિધાઉટ ગેસ વગર બનાવ્યા છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે Tasty Food With Bhavisha -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25#dahivada દહીં વડા એક ઇન્ડિયન ચાટ છે જે લગભગ આખા સાઉથ એશિયામાં પ્રચલિત છે. દહીં વડા બનાવવા માટે અડદની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગીને ઠંડી પીરસવાથી તેને ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
-
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
દહીં વડા (Dahi Vada Recipe in Gujarati)
#GA4 #Week25 #dahiwadaદહીં વડા એ એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી છે. જેમાં અડદ ની દાળ ના વડા ને દહીં માં ડુબાડીને તૈયાર કરવામાં આવે છે. આ નાના મોટા બધાને બહુ પસંદ આવે છે. તમે તેને નાસ્તા તરીકે અથવા સાઇડ ડીશ તરીકે પીરસી શકો છો. Bijal Thaker -
દહીં વડા(Dahi vada recipe in gujarati)
#weekendઅહીંયા મેં દહીંવડા બનાવ્યા છે.જેમાં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ અને અડદની દાળ નો પણ ઉપયોગ કર્યો છે. આમ જોઈએ તો મગની ફોતરા વગરની દાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ફોતરા વાળી દાળને પલાળી અને તેના ફોતરા કાઢી નાખવાથી તે ખૂબ જ મીઠા લાગે છે. માટે મેં અહીંયા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ પણ બને છે Ankita Solanki -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી. Nila Mehta -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (7)