પાન ગુલકંદ લાડું

મારા ઘરે હિંડોળા ના દર્શન રાખેલા. દરવખતે કરવા જતાં હોય પણ આ પરિસ્થિતિ માં જઇ ના શકવાના અફસોસ એ પ્રેરિત કરી તો હવેલી માં બીડું આપે ન આપડે ઘરે પ્રસાદ બનાવીએ એટલે વિચાર્યું કે ઘરે પાંન ના લાડુ જ કરવા છે ને બસ બનાવી નાખ્યા.

રાંધવાની સૂચનાઓ
- 1
મોટા વાસણ માં ટોપરું લઈ દૂધ નાખી ધીમા ગેસ પર મૂકી દો. દૂધ બળે એટલે તેમાં ખાંડ નાખવી
- 2
બીજી બાજુ મિક્સચર માં 1/4કપ દૂધ લઈ મીઠા પાંન ના ટુકડા કરી ચટણી જેવું પીસી લેવું અને ખાંડ ની સાથે જ એ એડ કરી દેવું
- 3
હવે લાડુ વળે અને એટલું મોઇચર બળે એટલી વાર બધું ધીમા ગેસ પર પકવવું. ચાહો તો થોડો ગ્રીન ફૂડ કલર ઉમેરી શકો છો.
- 4
હવે 10મિનિટ માતે ઠારવા દેવું પછી એની થેપલી વળી ગુલકંદ માં બધું મિક્સ કરેલા ડ્રાયફ્રુટ નાખી નાની ગોળી આમાં stuff કરતી જવી.
- 5
અને લાડુ વળી સૂકા ટોપરના છીન માં રગદોળી લેવા. બસ તૈયાર છે. મારા હિંડોળા ના દર્શન પણ અહીં share કરું છું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)