રેડ સોસ રાઈસ(red sauce rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે રાઈસ ને બનાઇ લઈશું.ત્યાર બાદ એક પેન લઈશું તેનામાં આપણે થોડું તેલ મૂકી ને કેપ્સીકમ અને કેબેજ લઈ ને સતળી લઈશું.(ત્યાર બાદ આપણે જેમ પાસ્તા માટે આપણે રેડ સોસ બનાવીએ એક રીતે બનાવીશું).હવે સતાલી લઈએ પછી આપણે તેના માં ટામેટા નું પુયુરી એડ કરીશું.
- 2
ત્યાર બાદ આપણે તેનામાં મીઠું, મરચું, મરી પાઉડર બધું એડ કરી થોડી વાર થવા દઈશું.આપણે તેને ધીમા ગેસ પર ૧૦ મિનિટ થવા દઈશું.
- 3
ત્યાર બાદ આપણે તેના માં પનીર ઉમેરી લઈશું. અને ચિઝ પણ ઉમેરી લઈશું અને બરાબર મિક્ષ કરી ને ઉપર થી ચીલી ફ્લેક્સ અને ઓરોગાનો ઉમેરી ને બરાબર મિક્ષ કરી લઈશું.ત્યાર બાદ રાઈસ ઉમેરી બરાબર મિક્ષ કરું ને કોથમીર થી ગાર્નિશ કરીશું.
- 4
તો તૈયાર છે આપણા રેડ સોસ રાઈસ.એને મે વાઇટ સોસ પાસ્તા જોડે સર્વ કર્યા છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13337954











ટિપ્પણીઓ