સેલ રોટી (sel roti recipe in Gujarati)

Tatvee Mendha @TatveeMendha
સેલ રોટી (sel roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ લઈ તેમાં ઘી, ખાંડ અને મીઠું લઈ જરૂર મુજબ પાણી ઉમેરી લંપી બેટર તૈયાર કરો.
- 2
એક પાઇપિંગ બેગ લઈ તેમાં ખીરું ભરી લો.
- 3
એક કડાહિ માં તેલ ગરમ કરી તેમાં પાઈપિંગ બેગ માંથી ખીરું પોર કરી રીંગ પાડી ને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળાવા દો.
- 4
ગરમ અથવા ઠંડુ સર્વ કરો.
- 5
આ રેસિપી માં ચોખા ને આખી રાત પલાળી ને તેમાં ખાંડ તથા ઘી અને મીઠું ઉમેરી મિક્ષ્ચર માં પીસી ને પણ બનાવાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13352116



ટિપ્પણીઓ (8)